click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય; દિલ્હીમાં સરકાર બનાવશે મનમોહન સિંહનું સ્મારક
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય; દિલ્હીમાં સરકાર બનાવશે મનમોહન સિંહનું સ્મારક
Gujarat

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય; દિલ્હીમાં સરકાર બનાવશે મનમોહન સિંહનું સ્મારક

Last updated: 2024/12/28 at 12:20 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારકને લઈને રાજનીતિ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસે કેન્દ્ર સરકાર પાસે સ્મારક બનાવવા જમીન ફાળવવાની માંગ કરી છે. જો કે હવે કેન્દ્ર સરકાર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારક માટે જગ્યા ફાળવવા માટે સંમત થઈ ગઈ છે. એટલે કે સરકારે કોંગ્રેસની માંગણીનો સ્વીકાર કર્યો છે.

Contents
મનમોહન સિંહને સન્માન આપવા સરકાર પ્રતિબદ્ધઅમિત શાહે ખડગેને પણ જાણ કરી2013માં જ સરકારે કરી હતી જાહેરાત

મનમોહન સિંહને સન્માન આપવા સરકાર પ્રતિબદ્ધ

આ અંગે મીડિયા સાથે વાત કરતા, ભાજપના પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે “વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપ અને એનડીએ સરકાર દેશના આર્થિક વિકાસ માટે મુખ્ય પાયો નાખનાર મનમોહન સિંહને યોગ્ય સન્માન આપવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. જેને ધ્યાનમાં રાખીને, ગઈકાલે કેબિનેટે તેની બેઠકમાં નિર્ણય લીધો હતો કે મનમોહન સિંહની યાદમાં એક સ્મારક બનાવવામાં આવશે અને આ અંગેની જાણ કોંગ્રેસ પાર્ટીને પણ કરવામાં આવી હતી.

અમિત શાહે ખડગેને પણ જાણ કરી

તેમણે ઉમેર્યું હતું કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને એ વાતની જાણ કરી હતી કે સરકારે સ્મારક બનાવવાનું નક્કી કર્યું છે અને જમીન સંપાદન, ટ્રસ્ટની રચના અને જમીન ટ્રાન્સફર જેવી પ્રક્રિયાઓ પૂર્ણ થવામાં થોડો સમય લાગશે પણ કાર્ય યોગ્ય રીતે અને શક્ય તેટલું જલ્દી કરવામાં આવશે. કોંગ્રેસે કહ્યું છે કે તે ડો. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર એવા સ્થળે કરવા માંગે છે જ્યાં સ્મારક બનાવવામાં આવવાનું છે. જો કે તેમના અંતિમ સંસ્કાર નિગમબોધ ઘાટ પર સાર્વજનિક સ્મશાન ગૃહમાં કરવામાં આવવાના છે.

2013માં જ સરકારે કરી હતી જાહેરાત

અત્રે ઉલ્લેખનીય છે કે મનમોહન સિંહના નેતૃત્વમાં યુપીએ સરકારે જ વર્ષ 2013માં કહ્યું હતું કે વ્યક્તિગત સ્મારકોને બદલે રાજઘાટ ખાતેના રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર તમામ ભાવિ વડા પ્રધાનો અને નેતાઓ માટે એક સામાન્ય સ્મારક મેદાન હશે.

 

 

You Might Also Like

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, હર્ષ સંઘવીએ ગણાવી આતંકવાદ સામે મોટી જીત

તાજ મહલ કે ‘તેજો મહાલય’? સરવેની માંગ હવે અલ્હાબાદ હાઇકોર્ટમાં, કેન્દ્ર સરકાર અને ASIને નોટિસ

NCERTના જ્યુડિશરી પ્રકરણમાં મોટો ફેરફાર, વિવાદિત મુદ્દાઓ હટાવી ન્યાયતંત્રની ભૂમિકા પર નવો ભાર

અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, 38ની ફાંસી અને 11ની આજીવન કેદ યથાવત

જકાર્તામાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત, પ્રબોવો સાથે મહત્વપૂર્ણ બેઠક; બ્રહ્મોસ ડીલ પર મોટી જાહેરાત શક્ય

TAGGED: central government, Dr Manmohan Singh, oneindia, oneindianews, topnews, topnewschannelinindia, કેન્દ્ર સરકાર, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 28, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે અનોખા ગરમ કપડાના શણગાર કરવામાં આવ્યા
Next Article 2025 માં વિદેશમાં અભ્યાસ કરવો છે ! આ ટોચના 5 સસ્તા દેશોમાં વિદ્યાર્થીઓ માટે મોટી તક

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, હર્ષ સંઘવીએ ગણાવી આતંકવાદ સામે મોટી જીત
Ahmedabad Gujarat જુલાઇ 7, 2026
તાજ મહલ કે ‘તેજો મહાલય’? સરવેની માંગ હવે અલ્હાબાદ હાઇકોર્ટમાં, કેન્દ્ર સરકાર અને ASIને નોટિસ
Gujarat જુલાઇ 7, 2026
NCERTના જ્યુડિશરી પ્રકરણમાં મોટો ફેરફાર, વિવાદિત મુદ્દાઓ હટાવી ન્યાયતંત્રની ભૂમિકા પર નવો ભાર
Gujarat જુલાઇ 7, 2026
અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, 38ની ફાંસી અને 11ની આજીવન કેદ યથાવત
Ahmedabad Gujarat જુલાઇ 7, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?