click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં પાટણમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો, આતંકવાદીઓનું પૂતળા દહન કરીને પાકિસ્તાન વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચાર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં પાટણમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો, આતંકવાદીઓનું પૂતળા દહન કરીને પાકિસ્તાન વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચાર
GujaratPatan

પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં પાટણમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો, આતંકવાદીઓનું પૂતળા દહન કરીને પાકિસ્તાન વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચાર

જમ્મુ-કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં તાજેતરમાં થયેલા દુખદ આતંકવાદી હુમલામાં નિર્દોષ હિન્દુ યાત્રાળુઓના ધર્મના આધાર પર નરાધમ આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ હુમલાના વિરોધમાં આજે પાટણ શહેરમાં જબરજસ્ત આક્રોશ જોવા મળ્યો.

Last updated: 2025/05/02 at 3:17 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ભારતીય જનતા પાર્ટી, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના સંયુક્ત ઉપક્રમે પાટણના બગવાડા ચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક નાગરિકો, વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકરો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત હુમલામાં શહીદ થયેલા યાત્રાળુઓ માટે બે મિનિટની મૌન શ્રદ્ધાંજલિથી કરવામાં આવી. ત્યારબાદ સભામાં ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરો દ્વારા આતંકવાદીઓ અને તેમને આશરો આપનાર પાકિસ્તાનની સરકારનો તીખો વિરોધ નોંધાવ્યો.

આ પ્રસંગે આતંકવાદીઓનું પ્રતીક રૂપ પૂતળું બનાવીને જાહેરમાં દહન કરવામાં આવ્યું. “પાકિસ્તાન મુર્દાબાદ, આતંકવાદ મુર્દાબાદ, ભારત માતા કી જય”, અને “અમે બધાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છીએ જેવા રાષ્ટ્રવાદી અને પાકિસ્તાન વિરોધી સૂત્રોચારોથી બગવાડા ચોક ગૂંજતું બન્યું.

વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓએ જણાવ્યું હતું કે, આ હુમલો માત્ર યાત્રાળુઓ પર નહોતો, પણ આખા હિન્દુ ધર્મ અને ભારતની એકતાને ટકરાવવાનો એક કાવતરાપૂર્વકનો પ્રયાસ હતો. તેમનો વધુમાં ઉમેરો હતો કે, હવે આતંકવાદી તત્વો સામે કડક અને કાયમી પગલાં લેવા ભારત સરકારે વિલંબ કર્યા વિના એક્શન લેવામાં આવવો જોઈએ.

ભાજપના સ્થાનિક નેતાઓએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને જણાવ્યું હતું કે, ભારતની જનતા આજે એકજ મત સાથે કેન્દ્ર સરકારના પગલાં પાછળ ઉભી છે. આજે દેશ એક છે અને આતંકવાદનો અંત લાવવા માટે તૈયાર છે, એવું તેમણે ભારપૂર્વક જણાવ્યું.

આ કાર્યક્રમમાં યુવાનો, મહિલાઓ અને વડીલો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને શહીદ યાત્રાળુઓ માટે મોમબત્તી જલાવી શ્રદ્ધાંજલિ આપી.

આમ, પાટણમાં આ કાર્યક્રમમાં આતંકવાદ વિરુદ્ધ જન ભાવના વ્યક્ત થઈ, પણ રાષ્ટ્રવાદી જાગૃતિની પણ ઝાંખી જોવા મળી

 

 

You Might Also Like

કોરોનાનો NB.1.8.1 વેરિયન્ટ બન્યો વધુ ખતરનાક, WHO એ જાહેર કરી એડવાઇઝરી

US ફેડરલ કોર્ટે ટ્રમ્પને આપ્યો ઝટકો, ટેરિફ પર લાગવ્યો પ્રતિબંધ, જાણો આગળ શું થશે

2025-26 માં ભારતીય અર્થવ્યવસ્થા માટે સંભાવનાઓ અપાર, RBI એ પોતાના વાર્ષિક રિપોર્ટમાં કર્યો ઉલ્લેખ

‘મારે દક્ષિણામાં પીઓકે જોઈએ છે…’ જગદગુરુ રામભદ્રાચાર્યે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીને આપી રામ મંત્રની દીક્ષા

મુખ્યમંત્રીએ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

TAGGED: bajrang dal, BJP, guajrti news, oneindianews, Pahalgam Terrorist Attack, patan, Patan Collector, patan news, Patan Police, topnews, tribute program, પાટણ, બજરંગદળ, વિશ્વ હિન્દુ પરિષદ, શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 2, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article દેશને વધુ એક આધુનિક પોર્ટની વડા પ્રધાન મોદીએ આપી ભેટ
Next Article પાટણ જિલ્લા પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

કોરોનાનો NB.1.8.1 વેરિયન્ટ બન્યો વધુ ખતરનાક, WHO એ જાહેર કરી એડવાઇઝરી
Gujarat મે 29, 2025
US ફેડરલ કોર્ટે ટ્રમ્પને આપ્યો ઝટકો, ટેરિફ પર લાગવ્યો પ્રતિબંધ, જાણો આગળ શું થશે
Gujarat મે 29, 2025
2025-26 માં ભારતીય અર્થવ્યવસ્થા માટે સંભાવનાઓ અપાર, RBI એ પોતાના વાર્ષિક રિપોર્ટમાં કર્યો ઉલ્લેખ
Gujarat મે 29, 2025
‘મારે દક્ષિણામાં પીઓકે જોઈએ છે…’ જગદગુરુ રામભદ્રાચાર્યે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીને આપી રામ મંત્રની દીક્ષા
Gujarat મે 29, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?