હિન્દૂ સંગઠન AHP (આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડીયા આજે પેટલાદની બાંધણી ચોકડી ખાતે એક શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા જ્યાં તેમણે જુના સાથીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી આ સાથે રામમંદિર ને લઈ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે 500 વર્ષ ના સંઘર્ષ બાદ મંદિર બન્યું છે, 8 કરોડ હિંદુઓ એ આપેલ ૧.૨૫ રૂપિયા થી મંદિરના પથ્થર નિર્માણ પામ્યા હતાં એની હમને ખુશી અંતે તેમણે અમે ચૂંટણી વાળા નહીં પણ મંદિર વાળા છે એમ નિવેદન કરી સરકાર પર કટાક્ષ કર્યો હતો.