click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભ્રષ્ટાચારના આરોપી પીએમ-સીએમ અને મંત્રીઓને હટાવવાની જોગવાઈ ધરાવતાં ત્રણેય બિલ લોકસભામાં રજૂ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > ભ્રષ્ટાચારના આરોપી પીએમ-સીએમ અને મંત્રીઓને હટાવવાની જોગવાઈ ધરાવતાં ત્રણેય બિલ લોકસભામાં રજૂ

ભ્રષ્ટાચારના આરોપી પીએમ-સીએમ અને મંત્રીઓને હટાવવાની જોગવાઈ ધરાવતાં ત્રણેય બિલ લોકસભામાં રજૂ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit shah) 20 ઑગસ્ટ લોકસભામાં ત્રણ બિલ રજૂ કર્યાં, જેમાં બંધારણ (130મો સુધારો) બિલ 2025, કેન્દ્રશાસિત પ્રદેશો સરકાર (સુધારો) બિલ 2025 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારો) બિલ 2025નો સમાવેશ થાય છે. વિપક્ષના વિરોધ વચ્ચે આ બિલ રજૂ કરવામાં આવ્યાં હતાં.

Last updated: 2025/08/20 at 4:46 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

20 ઑગસ્ટે લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રણ મહત્વપૂર્ણ બિલો રજૂ કર્યા હતા, જેમાં બંધારણ (130મો સુધારો) બિલ, 2025, કેન્દ્રશાસિત પ્રદેશો સરકાર (સુધારો) બિલ, 2025 અને જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (સુધારો) બિલ, 2025નો સમાવેશ થાય છે. આ ત્રણેય બિલોનું મુખ્ય ઉદ્દેશ રાજકીય પદ પર રહેલા વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી અથવા મંત્રીઓ સામે ગંભીર ગુનાહિત આરોપોની સ્થિતિમાં સત્તાનો દુરુપયોગ અટકાવવાનો છે. બિલ અનુસાર, જો કોઈ પદાધિકારીને ગંભીર ગુનાઓમાં અટકાયત કરવામાં આવે અને તે ગુનામાં ઓછામાં ઓછા પાંચ વર્ષની જેલસજા થવાની સંભાવના હોય, તો સતત 30 દિવસ સુધી કસ્ટડીમાં રહેતા તેઓ 31મા દિવસે આપોઆપ તેમની સત્તા ગુમાવી દેશે.

Union Home Minister Amit Shah tables in Lok Sabha the Constitution (One Hundred and Thirtieth Amendment) Bill, 2025, Government of Union Territories (Amendment) Bill, 2025, Jammu and Kashmir Reorganisation (Amendment) Bill, 2025 pic.twitter.com/cdRMWgViVf

— ANI (@ANI) August 20, 2025

આ બિલો રજૂ કરતી વખતે લોકસભામાં ભારે વિરોધ નોંધાયો હતો. વિપક્ષ પક્ષોએ અમિત શાહના હાથમાં રહેલી બિલની નકલો ફાડી નાખી અને ગુસ્સામાં તેને તેમની તરફ ફેંકી હતી. પરિસ્થિતિ વધુ તંગ બનતાં બપોરે 3 વાગ્યા સુધી લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. AIMIMના નેતા અસદુદ્દીન ઔવેસી સહિત અનેક વિપક્ષી નેતાઓએ આ પ્રસ્તાવનો જોરદાર વિરોધ કર્યો હતો અને તેને લોકતંત્ર માટે જોખમી ગણાવ્યો હતો.

गृह मंत्री अमित शाह ने लोकसभा में तीन क्रांतिकारी विधेयक पेश किए:

1. संविधान (एक सौ तीसवां संशोधन) विधेयक, 2025

2. केंद्र शासित प्रदेश सरकार (संशोधन) विधेयक, 2025

3. जम्मू और कश्मीर पुनर्गठन (संशोधन) विधेयक, 2025#AmitShah #LokSabha #ConstitutionAmendment… pic.twitter.com/SiCbwApsAO

— One India News (@oneindianewscom) August 20, 2025

સરકારનું કહેવું છે કે આ સુધારા રાજકીય જીવનમાં પારદર્શિતા લાવવા અને સત્તાનો દુરુપયોગ રોકવા માટે જરૂરી છે. બીજી તરફ, વિપક્ષનું કહેવું છે કે આ પ્રકારની જોગવાઈઓ રાજકીય વિરોધીઓને નિશાન બનાવવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. આ કારણે, લોકસભામાં આ મુદ્દે ગરમાગરમ ચર્ચા અને ભારે હોબાળો જોવા મળ્યો હતો. હવે જોવાનું રહેશે કે આ બિલો પર આગળની ચર્ચા અને મતવિસ્તાર દરમિયાન શું પરિણામ આવે છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો

ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ

નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

TAGGED: amit shah, Breaking news, gujarat cm, gujarati news, jammu and kashmir, latest news, loksabha, loksabha election, Narendra Modi, news channel in india, oneindianews, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ત્રણ મહત્વપૂર્ણ બિલ, બંધારણ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 20, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સેવન્થ ડે સ્કૂલ હત્યા મામલે પ્રત્યક્ષદર્શીનો દાવો: વિદ્યાર્થી 30 મિનિટ સુધી તરફડ્યો પણ… સિક્યોરિટી ગાર્ડ કે કોઈ મદદને ન આવ્યું
Next Article UPના જલાલાબાદનું નામ પણ બદલાયું, હવે ‘પરશુરામપુરી’ તરીકે ઓળખાશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો
Gujarat મે 23, 2026
ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ
Gujarat મે 23, 2026
નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
Gujarat મે 23, 2026
પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
Gujarat મે 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?