click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અમેરિકાનું કટ્ટર દુશ્મન હવે પેલેસ્ટાઈન-ગાઝાના સમથર્નમાં, ઈઝરાયલનું ટેન્શન વધી ગયું
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > અમેરિકાનું કટ્ટર દુશ્મન હવે પેલેસ્ટાઈન-ગાઝાના સમથર્નમાં, ઈઝરાયલનું ટેન્શન વધી ગયું
Gujarat

અમેરિકાનું કટ્ટર દુશ્મન હવે પેલેસ્ટાઈન-ગાઝાના સમથર્નમાં, ઈઝરાયલનું ટેન્શન વધી ગયું

Last updated: 2024/05/30 at 6:48 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ઈઝરાયેલે દક્ષિણ ગાઝા પટ્ટીના રાફા શહેરમાં હુમલો કર્યા બાદ ઈઝરાયેલ-હમાસ યુદ્ધ (Israel-Hamas War) ફરી ચર્ચામાં આવ્યું છે. તો બીજીતરફ ચીનના બીજિંગમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) સહિત અરબ દેશોના નેતાઓ વચ્ચે આજથી (30 મે) શિખર સંમેલનની શરૂઆત થઈ છે. જિનપિંગે સંમેલનમાં ગાઝા (Gaza)માં પ્રભાવિત લોકો માટે માનવીય મદદ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત તેમણે પેલેસ્ટાઈન મુક્તના નારાને પણ ફરી બુલંદ કર્યો છે.

Contents
જિનપિંગે ગાઝાની મદદ કરવા મોટી જાહેરાત કરીયુદ્ધમાં અત્યાર સુધીમાં 36000 પેલેસ્ટાઈનીઓના મોત

જિનપિંગે ગાઝાની મદદ કરવા મોટી જાહેરાત કરી

જિનપિંગે આજે ચીન-આરબ સ્ટેટ્સ કોઑપરેટિવ ફોરમનું ઉદઘાટન કરતી વખતે કહ્યું કે, ‘ઓક્ટોબર-2023થી પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ (Israeli-Palestinian War) વચ્ચે સંઘર્ષ વધ્યા બાદ ત્યાં લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. યુદ્ધ અનિશ્ચિતકાળ સુધી ચાલુ ન રાખવું જોઈએ.’ આ દરમિયાન તેમણે ગાઝાની મદદ કરવા માટે 500 મિલિયન યુઆન એટલે કે 69 મિલિયન ડૉલર આપવાનું પણ વચન આપ્યું છે. આ ઉપરાંત તેમણે ઈઝરાયેલ-હમાસ યુદ્ધના શરણાર્થિઓને મદદ કરતી સંયુક્ત રાષ્ટ્રની એક એજન્સીને ત્રણ મિલિયન ડૉલરનું દાન આપવાનું પણ વચન આપ્યું છે.

યુદ્ધમાં અત્યાર સુધીમાં 36000 પેલેસ્ટાઈનીઓના મોત

ગાઝા આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ યુદ્ધમાં અત્યાર સુધીમાં 36000થી વધુ પેલેસ્ટાઈનીઓના મોત થયા છે. યુદ્ધમાં પેલેસ્ટાઈનનું સમર્થ કરી રહેલા આરબ દેશો બાદ ચીન પણ તેનું સમર્થન કરી રહ્યું છે. રવિવારે ઈઝરાયેલે ગાઝાના રફા (Rafah)માં હુમલો કર્યો હતો, જેમાં 45 લોકોના મોત થયા હતા. ત્યારબાદ વિશ્વભરમાં ઈઝરાયેલની ટીકા થઈ રહી છે. ચીન ઘણા સમયથી પેલેસ્ટાઈનું સમર્થન કરતું રહ્યું છે અને તેણે ઈઝરાયેલની ટીકા પણ કરી છે. બીજીતરફ અમેરિકા (America) ઈઝરાયેલના પક્ષમાં છે. હમાસે સાત ઓક્ટોબર-2023ના રોજ ઈઝરાયેલ (Israel-Hamas War) પર હુમલો શરૂ કર્યા બાદ અમેરિકાએ હમાસની ટીકા કરી હતી.

You Might Also Like

નીતિ આયોગની બેઠકમાં PM મોદી કહી આ મોટી વાત: દરેક રાજ્યને આપ્યો એક ટાર્ગેટ

NDAના ઈતિહાસમાં પહેલી વખત 17 મહિલા કેડેટ થશે પાસઆઉટ, સુપ્રીમ કોર્ટના 2021ના આદેશનું પરિણામ

EPFO વ્યાજને લઈ સરકારે લીધો મોટો નિર્ણય, જાણો આ વર્ષે ખાતામાં કેટલું વ્યાજ જમા થશે

મોટા સમાચાર ! ઈંગ્લેન્ડ ટૂર માટે ટીમ ઈન્ડિયાનું એલાન, આ ખેલાડી બન્યો કેપ્ટન, નવા ચહેરાઓને પણ તક

ટીમ ઈન્ડિયાની જેમ આપણે કામ કરીશું તો કોઈ લક્ષ્ય મુશ્કેલ નથી : નીતિ આયોગની બેઠકમાં PM મોદી

TAGGED: america, Arch-Enemy, Israel-Hamas War, Palestine-Gaza Southern

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 30, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ‘અયોધ્યામાં રામ જન્મસ્થળની પ્રથમ લડાઈ શીખોએ જ લડી હતી’ હોશિયારપુરમાં બોલ્યા વડાપ્રધાન
Next Article રાજકોટમાં થયેલ ભયાવહ અગ્નિકાંડ બાદ ઉમરેઠ તાલુકા તંત્ર ધ્વારા સેફટી નિયમો વગરની પ્રોપર્ટી સિલ કરાઈ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

નીતિ આયોગની બેઠકમાં PM મોદી કહી આ મોટી વાત: દરેક રાજ્યને આપ્યો એક ટાર્ગેટ
Gujarat મે 24, 2025
NDAના ઈતિહાસમાં પહેલી વખત 17 મહિલા કેડેટ થશે પાસઆઉટ, સુપ્રીમ કોર્ટના 2021ના આદેશનું પરિણામ
Gujarat મે 24, 2025
EPFO વ્યાજને લઈ સરકારે લીધો મોટો નિર્ણય, જાણો આ વર્ષે ખાતામાં કેટલું વ્યાજ જમા થશે
Gujarat મે 24, 2025
મોટા સમાચાર ! ઈંગ્લેન્ડ ટૂર માટે ટીમ ઈન્ડિયાનું એલાન, આ ખેલાડી બન્યો કેપ્ટન, નવા ચહેરાઓને પણ તક
Gujarat મે 24, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?