click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઓફિસોમાં વધ્યો ‘જૉબ હગિંગ’નો ટ્રેન્ડ : વધુ પગાર કરતાં નોકરીની સુરક્ષાને પ્રાથમિકતા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ઓફિસોમાં વધ્યો ‘જૉબ હગિંગ’નો ટ્રેન્ડ : વધુ પગાર કરતાં નોકરીની સુરક્ષાને પ્રાથમિકતા
Gujarat

ઓફિસોમાં વધ્યો ‘જૉબ હગિંગ’નો ટ્રેન્ડ : વધુ પગાર કરતાં નોકરીની સુરક્ષાને પ્રાથમિકતા

વધતી મોંઘવારી, ભરતીની ધીમી ગતિ અને AI-ઓટોમેશનના ડરના કારણે હવે ઓફિસોમાં “જૉબ હગિંગ” ટ્રેન્ડ વધ્યો છે. સર્વે મુજબ 75% કર્મચારીઓ 2027 સુધી નોકરી ન બદલવા માંગે છે.

Last updated: 2026/03/12 at 10:52 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

વૈશ્વિક આર્થિક પરિસ્થિતિમાં વધતી અનિશ્ચિતતા વચ્ચે હવે ઓફિસોમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જેને “જૉબ હગિંગ” કહેવાય છે. અગાઉ કર્મચારીઓ વધુ સારા પગાર અને નવી તકો માટે વારંવાર નોકરી બદલતા હતા, જેને “જૉબ હૉપિંગ” તરીકે ઓળખવામાં આવતું હતું. પરંતુ હવે ઘણા કર્મચારીઓ પોતાની હાલની નોકરીને જ મજબૂતીથી પકડી રાખવાનું પસંદ કરી રહ્યા છે.

Contents
AI અને ઓટોમેશનથી રોજગાર અંગે વધતી ચિંતા75% કર્મચારીઓ 2027 સુધી નોકરી ન બદલવા ઈચ્છે છેલાંબા સમય સુધી એક જ પદ પર રહેવું ગ્રોથ માટે પડકારરૂપએક જ કંપનીમાં રહીને પણ ગ્રોથ શક્ય

નિષ્ણાતોનું કહેવું છે કે વધતી મોંઘવારી, ભરતીની ધીમી ગતિ અને કંપનીઓમાં થતી છટણીના ડરના કારણે લોકો માટે નોકરીની સુરક્ષા વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે. પરિણામે કર્મચારીઓ નવી નોકરી શોધવા કરતાં હાલની નોકરીમાં જ સ્થિર રહેવાનું પસંદ કરી રહ્યા છે.

AI અને ઓટોમેશનથી રોજગાર અંગે વધતી ચિંતા

ટેકનોલોજીના ઝડપી વિકાસ સાથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ઓટોમેશનના વધતા ઉપયોગે પણ કર્મચારીઓમાં અનિશ્ચિતતા વધારી છે. ઘણા ક્ષેત્રોમાં મશીનો અને AI આધારિત સિસ્ટમો માનવીય કામને બદલી રહી છે, જેના કારણે લોકો માટે નોકરીની સુરક્ષા મહત્વની બની ગઈ છે.

આ કારણોસર કર્મચારીઓ હવે જોખમ લેવાને બદલે હાલની નોકરીમાં ટકવાનું વધુ સલામત માને છે. નિષ્ણાતો જણાવે છે કે કર્મચારીઓની આ સતર્કતા તેમને આર્થિક આંચકાથી બચાવવા માટે એક પ્રકારનું “ભાવનાત્મક સુરક્ષા કવચ” બની રહી છે.

75% કર્મચારીઓ 2027 સુધી નોકરી ન બદલવા ઈચ્છે છે

અમેરિકન રોજગાર પ્લેટફોર્મ Monster દ્વારા 2025માં કરવામાં આવેલા સર્વેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. સર્વે મુજબ લગભગ 75 ટકા કર્મચારીઓએ જણાવ્યું હતું કે તેઓ ઓછામાં ઓછા 2027 સુધી પોતાની હાલની નોકરીમાં જ રહેવા માંગે છે.

આ સર્વેમાં સામેલ થયેલા 48 ટકા લોકોનું કહેવું હતું કે તેઓ નોકરીમાં સંપૂર્ણ સંતોષ હોવાને કારણે નહીં, પરંતુ આર્થિક અનિશ્ચિતતા અને બદલાવના ડરના કારણે હાલની નોકરી છોડવા માંગતા નથી.

લાંબા સમય સુધી એક જ પદ પર રહેવું ગ્રોથ માટે પડકારરૂપ

સર્વેમાં સામેલ થયેલા 94 ટકા પ્રોફેશનલ્સે માન્યું કે લાંબા સમય સુધી એક જ રોલમાં રહેવું કરિયર ગ્રોથ માટે અવરોધ બની શકે છે. તેઓ માને છે કે એક જ કંપની અથવા પદ પર લાંબા સમય સુધી રહેતા નવા અનુભવ, વધારે પગાર અને સ્કિલ્સ મેળવવાની તકો ઘટી શકે છે.

આ કારણે ભવિષ્યમાં કામ પ્રત્યે ઉદાસીનતા અથવા થાક પણ અનુભવાઈ શકે છે.

એક જ કંપનીમાં રહીને પણ ગ્રોથ શક્ય

કેરિયર નિષ્ણાતો કહે છે કે એક જ કંપનીમાં લાંબા સમય સુધી રહેવાનો અર્થ કરિયર ગ્રોથ અટકી જાય એવો નથી. જો કર્મચારી પોતાની સ્કિલ્સ સુધારવા અને નવી જવાબદારીઓ સ્વીકારવા તૈયાર હોય તો તેઓ કંપનીમાં જ આગળ વધી શકે છે.

તે માટે કર્મચારીઓએ નીચેના પગલાં લઈ શકે છે:

  • નવી જવાબદારીઓ સ્વીકારવી

  • નવી સ્કિલ્સ અને ટેક્નોલોજી શીખવી

  • અન્ય વિભાગો સાથે પ્રોજેક્ટમાં કામ કરવું

  • ઇન્ડસ્ટ્રી નેટવર્ક મજબૂત બનાવવું

આ રીતે કર્મચારી પોતાની નોકરીની સુરક્ષા સાથે કરિયર ગ્રોથ પણ જાળવી શકે છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, AI and Jobs, AI Automation Jobs, AI impact on jobs, AI અને નોકરીઓ, AI ઓટોમેશન નોકરીઓ, Breaking news, Career Growth, career growth strategies, Career Growth Tips, CM Gujarat, Employment News, employment trend 2025, Employment Trends, Global Employment Trends, gujarat, gujarati news, job hopping vs job hugging, Job Hugging, job hugging meaning, job hugging trend, Job Market 2025, job market trends, Job Security, job security trend, latest news, monster employment survey, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, Politics, top news channel, topnews, topnewschannelinindia, Workplace Strategy, Workplace Trends, workplace trends 2025, કારકિર્દી વૃદ્ધિ, કારકિર્દી વૃદ્ધિ ટિપ્સ, કાર્યસ્થળ વલણો, કાર્યસ્થળની વ્યૂહરચના, જૉબ હગિંગ, જોબ માર્કેટ 2025, જોબ સિક્યુરિટી, જોબ હગિંગ, જોબ હગિંગ ટ્રેન્ડ, જોબ હપિંગ વિરુદ્ધ જોબ હગિંગ, નોકરી બજારના ટ્રેન્ડ, નોકરી સુરક્ષા, નોકરીને હગ કરવાનો ટ્રેન્ડ, રોજગાર વલણો, રોજગાર સમાચાર, વૈશ્વિક રોજગાર ટ્રેન્ડ્સ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 12, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગુજરાત વિધાનસભામાં ‘ભણતર’ મુદ્દે ઘમાસાણ : ગોપાલ ઇટાલિયા, જીતુ વાઘાણી અને હર્ષ સંઘવી વચ્ચે તીખી બોલાચાલી
Next Article ભારત માટે મોટી રાહત : હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતીય તેલ ટેન્કરોને પસાર થવાની ઈરાનની મંજૂરી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?