click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અમરેલી : CM ભૂપેન્દ્ર પટેલે 1100 બેડની ગર્લ્સ હોસ્ટેલ અને ભોજનાલયનું ઉદ્ઘાટન કર્યું
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Amreli > અમરેલી : CM ભૂપેન્દ્ર પટેલે 1100 બેડની ગર્લ્સ હોસ્ટેલ અને ભોજનાલયનું ઉદ્ઘાટન કર્યું
AmreliGujarat

અમરેલી : CM ભૂપેન્દ્ર પટેલે 1100 બેડની ગર્લ્સ હોસ્ટેલ અને ભોજનાલયનું ઉદ્ઘાટન કર્યું

દેવકા વિદ્યાપીઠ ખાતે 1,100 બેડની સુવિધાવાળી નવી ગર્લ્સ હોસ્ટેલ તથા 580 વિદ્યાર્થિનીઓની ક્ષમતા ધરાવતા આધુનિક ભોજનાલય તૈયાર કરાયું છે.

Last updated: 2026/04/01 at 1:42 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા મુકામે સ્થિત દેવકા વિદ્યાપીઠમાં નવીન ગર્લ્સ હોસ્ટેલ અને આધુનિક ભોજનાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ ગ્રામ્ય વિસ્તારની દીકરીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે સારી રહેઠાણ અને ભોજન સુવિધા પૂરી પાડવાના ઉદ્દેશ સાથે તૈયાર કરવામાં આવ્યો છે.

ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાના માર્ગદર્શન હેઠળ સંચાલિત દેવકા વિદ્યાપીઠ ખાતે 1,100 બેડની સુવિધાવાળી વિશાળ ગર્લ્સ હોસ્ટેલ તૈયાર કરવામાં આવી છે. સાથે જ 580 વિદ્યાર્થિનીઓની ક્ષમતા ધરાવતું આધુનિક ભોજનાલય પણ બનાવવામાં આવ્યું છે, જે વિદ્યાર્થીઓ માટે આરોગ્યપ્રદ અને સુવિધાસભર ભોજન વ્યવસ્થા પૂરી પાડશે.

LIVE: LIVE: દેવકા વિદ્યાપીઠના નવનિર્મિત છાત્રાલય અને ભોજનાલયના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિતિ. સ્થળ : દેવકા, જિ. અમરેલી https://t.co/YNVAtKobYT

— Bhupendra Patel (@Bhupendrapbjp) April 1, 2026

આ નવી સુવિધાઓના કારણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની દીકરીઓને શિક્ષણ માટે વધુ સારી તકો મળશે. રહેઠાણ અને ભોજન જેવી મૂળભૂત જરૂરિયાતોની સુવિધા મળવાથી વિદ્યાર્થીઓ હવે વધુ આરામદાયક અને સુરક્ષિત વાતાવરણમાં અભ્યાસ કરી શકશે.

કાર્યક્રમ દરમિયાન ભૂપેન્દ્ર પટેલએ પોતાના સંબોધનમાં “વિકસિત ભારત 2047”ના વિઝનનો ઉલ્લેખ કર્યો અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશને આગળ વધારવા માટે દરેકને પોતાની જવાબદારી નિભાવવાની પ્રેરણા આપી.

આ પ્રસંગે કૌશિકભાઈ વેકરીયા, હીરાભાઈ સોલંકી, મહેશભાઈ કસવાળા, પૂર્વ ધારાસભ્ય અમરિશ ડેર સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યા હતા. નોંધનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 10 દિવસમાં બીજીવાર અમરેલી જિલ્લામાં આવ્યા હતા, જ્યાં તેમનું એરપોર્ટ પર ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, amreli, Amreli Development News, Amreli news, bhupendra patel, Bhupendra Patel Amreli visit, Breaking news, CM Gujarat, cm-bhupendra patel, Devka Rajula News, Devka Vidyapith, Devka Vidyapith Hostel, Education Gujarat, Girls Hostel, Girls Hostel Gujarat, gujarat, Gujarat Development, Gujarat Education Infrastructure, gujarati news, latest news, Narendra Modi, Narendra Modi Vision 2047, news channel in india, newschannelinindia, oneindianewscom, Rameshbhai Oza, Rural Education Gujarat, top news channel, topnews, topnewschannelinindia, Viksit Bharat 2047, અમરેલી સમાચાર, આધુનિક ભોજનાલય, કન્યા છાત્રાલય, કન્યા છાત્રાલય ગુજરાત, ગર્લ્સ હોસ્ટેલ, ગુજરાત વિકાસ, ગુજરાત શિક્ષણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, દેવકા રાજુલા સમાચાર, દેવકા વિદ્યાપીઠ, દેવકા વિદ્યાપીઠ છાત્રાલય, નરેન્દ્ર મોદી, નરેન્દ્ર મોદી વિઝન 2047, નરેન્દ્રભાઈ મોદી, ભારત, ભૂપેન્દ્ર પટેલ, ભૂપેન્દ્ર પટેલ અમરેલી મુલાકાત, વિકસીત ભારત 2047, વિદ્યાર્થિનીઓ, શિક્ષણ ગુજરાત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 1, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખેતી બેંક દ્વારા અકસ્માત વીમાના ચેકનું વિતરણ
Next Article ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓ માટે ભાજપમાં દાવેદારો ઉમટ્યાં

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?