દિલ્હી કોંગ્રેસમુક્ત થતા થશે પણ અમે ઓડ પાલિકામાં કરી બતાવ્યું- ઓડ ભૂતપૂર્વ નગરપ્રમુખ ગોપાલસિંહ રાઉલજી
કોંગ્રેસ મુક્ત ઓડ કરવાનો અમારો ધ્યેય પૂરો થયો- કલ્પેશ પટેલ
ઓડ,આંકલાવ અને બોરિયાવી પાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર
ઓડમાં ભાજપે મેદાન માર્યું ૨૪ માંથી ૨૪ બેઠકો પર ભગવો લહેરાવ્યો
કોંગ્રેસના ગઢ આંકલાવમાં પાલિકાની ચૂંટણી માં ૨૪ માંથી ૧૦ બેઠકો પર ભાજપને ૧૪ પર અપક્ષ ઉમેદવારો જીત્યા તેમાં કોંગ્રેસે મેન્ડેડ આપવાનું ટાળી અપક્ષ ઉમેદવારો ને મેદાને ઉતાર્યા હતા, જીતેલા અપક્ષ ઉમેદવારોમાં કોંગ્રેસ પ્રેરિત ૧૦ અપક્ષ ઉમેદવારો જીત્યા, બોર્ડ બનાવવા અપક્ષ નો ટેકો લેવા ભાજપ કોંગ્રેસ રેસમાં
બોરીયાવી પાલિકાની ૨૪ બેઠકો પરથી ૧૫ સીટો ભાજપ હસ્તક ૬ પર કોંગ્રેસ અને ૩ પર અપક્ષ ઉમેદવારો જીત્યા
ઉમરેઠ પાલિકાના વોર્ડ નંબર ૪ ની ૧ બેઠક પર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નો વિજય
ખંભાત તાલુકા પંચાયતની ઉંદેલ-૨ બેઠક પર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત