ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા સંગઠનાત્મક સંરચનાને અનુરૂપ ઉમરેઠ શહેર ભાજપા પ્રમુખ તરીકે હાર્દિક પ્રકાશભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી.પ્રમુખ તરીકે હાર્દિક પટેલની નિમણૂક થતા ઉમરેઠ શહેરમાં તહેવાર જેવો માહોલ સર્જાયો હતો અને ભાજપા કાર્યકર્તાઓએ નવીન શહેર પ્રમુખનું ફૂલહાર થી સ્વાગત કરીને વધાવ્યા હતા.