Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 22, 2026 Ahmedabad 34°C

અરવલ્લી : રાજસ્થાનના કેશારીયાજી પાસે તળાવ ફાટતા નેશનલ હાઈવે પ્રભાવિત, હજારો વાહનો અટવાયા.

અરવલ્લી : રાજસ્થાનના કેશારીયાજી પાસે તળાવ ફાટતા નેશનલ હાઈવે પ્રભાવિત, હજારો વાહનો અટવાયા.

ગુજરાત ના પાડોશી રાજ્ય રાજસ્થાન માં ભારે વરસાદને લઇ કેશારીયાજી પાસે આવેલ તળાવ માં પાણી નો વધુ જમાવડો થતાં તળાવ ફાટવાની ઘટના બની જેથી તળાવનું પાણી શામળાજી થી ઉદેપુર જતા નેશનલ હાઇવે 48 પર આજે 11 વાગ્યા ના સુમારે પાણી ફરી વળતાં ટ્રાફિક જામની સમસ્યા ઉભી થતાં 10 કિલોમીટર મીટર જેટલા વિસ્તારમાં વાહનો અટવાઈ પડ્યા હતા. આ ઘટનાથી જ્નજીવન પર ખાસી એવી અસર પડી હતી.

 

 

 

 

 

રિપોર્ટર-હિતેન્દ્રસિંહ રાઠોડ(અરવલ્લી)

Filed under Aravalli Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.