click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઉનાળાની ગરમીમાં અળાઈઓથી છો પરેશાન? તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ મળશે રાહત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ઉનાળાની ગરમીમાં અળાઈઓથી છો પરેશાન? તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ મળશે રાહત
Gujarat

ઉનાળાની ગરમીમાં અળાઈઓથી છો પરેશાન? તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ મળશે રાહત

ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. આ સિઝનમાં અળાઈઓ (Heat Rash) થવી સમાન્ય વાત છે. ખાસ કરીને નાના બાળકો તેનાથી વધુ પ્રભાવિત થયા છે. તેમાં ખંજવાળની સાથે બળતરા પણ થવા લાગે છે. અળાઈઓના કારણે સ્વભાવમાં ચીડિયાપણું આવી જાય છે અને કામ કરવામાં પણ મન નથી લાગતું.

Last updated: 2024/04/18 at 5:12 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ઉનાળાની ગરમીની સાથે અળાઈઓ પણ નિકળવા લાગે છે અને ચામડી પર લાલ ચકામા પડી જાય છે. અળાઈએ ગરમીમાં નિકળતી ત્વચા સંબંધિત સમસ્યા છે જે આ સિઝનમાં ઘણા લોકો તેનાથી પીડાય છે. આમાં, ગરદન અને પીઠ પર નાની ફોલ્લીઓ દેખાય છે અને એવું લાગે છે કે જાણે કોઈ કાંટા વાગી રહ્યા હોય.

ગરમીમાં અળાઈઓઓ ઘણી ખંજવાળ આવે છે, ત્વચા પર વધુ પડતુ ખંજવાળવાથી ત્યાં બળતરા થાય છે. આ સમસ્યા બાળકો અને પુખ્ત વયના લોકો બંનેમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં, આ સમસ્યાથી બચવા માટે, લોકો બજારમાં ઉપલબ્ધ પાવડરનો ઉપયોગ કરે છે, જે થોડો ફાયદો આપે છે. જો તમે આ ગરમીના અળાઈઓથી પરેશાન છો અને તેમાંથી તરત જ છુટકારો મેળવવા માંગતા હોવ તો આમાંથી કેટલાક ઘરેલું ઉપાય અપનાવો.

મુલતાની માટી : ગરમીના અળાઈઓ પર મુલતાની માટી લગાવવાથી ઘણી હદ સુધી રાહત મળે છે. તે તમારી ત્વચાને ઠંડક આપે છે જેથી તેમાં બળતરા અને ખંજવાળ ન આવે, તે ફોલ્લીઓ પણ ઘટાડે છે અને બેક્ટેરિયાને ખતમ કરીને રાહત આપે છે.

એલોવેરા જેલ: એલોવેરા અળાઈઓને દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે અને તે ત્વચાને ઠંડક પણ આપે છે. તેથી, અળાઈઓની બળતરાથી છુટકારો મેળવવા માટે એલોવેરાનો ઉપયોગ બેસ્ટ છે. તેનાથી તમને થતી ખંજવાળ, બળતરા અને લાલ ચકામાની સમસ્યામાંથી તાત્કાલિક રાહત મળશે.

લીમડો: લીમડો, એન્ટી-બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર, અળાઈઓમાં ખૂબ જ અસરકારક છે. તે અળાઈઓ છુટકારો મેળવવા માટે લીમડાના પાણીથી સ્નાન કરો, તેના પાંદડાને પીસી લો અને તેને અળાઈઓ પર લગાવો. આ સિવાય લીમડો અને કપૂર પાણીમાં ઉકાળો અને આ પાણીથી સ્નાન કરો.

ચંદન: એન્ટીબેક્ટેરિયલ અને ઠંડકના ગુણોથી ભરપૂર ચંદન, અળાઈઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે. અસરગ્રસ્ત ત્વચા પર ચંદન પાવડર અને ગુલાબજળ લગાવો. ચંદનની ઠંડકની અસર અળાઈઓથી ગ્રસ્ત તમારી ત્વચાને ઠંડક આપશે અને આમ એક બે વાર કરવાથી અળાઈઓ બેસી જશે

આઈસ ક્યુબ: ઉનાળાની ઋતુમાં તમારી ત્વચાને શક્ય તેટલી ઠંડી રાખો. બરફના ટુકડાને સુતરાઉ કપડામાં લપેટીને અસરગ્રસ્ત વિસ્તાર પર હળવા હાથે લગાવો, તેનાથી તમને ઘણી રાહત મળશે.

You Might Also Like

સમુદ્રી બિઝનેસમાં ભારતને મહાશક્તિ બનાવનાર એક પોર્ટ કેરળમાં બનીને તૈયાર, ભારત સાથે જોડાયેલો 75%નો બિઝનેસ હવે નહી જાય દુબઈ, સિંગાપોર અને શ્રીલંકા

ગુજરાતમાં ગન લાઈસન્સ પર આવ્યા મોટા સમાચાર, ગૃહ વિભાગે લીધો મોટો નિર્ણય

ઓપરેશન સિંદૂર બાદ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, જાણો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ

આજે નડીઆદ દિવસ : ૧૮૬૬માં આજના દિવસે નડીઆદ સુધરાઈની સ્થાપના થઈ હતી

દેશના વીર જવાનોને બિરદાવવા નડિયાદમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

TAGGED: Aloe vera gel, bothered by aphids, Multan soil, Neem, Sandalwood, summer heat

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 18, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાના પ્રચાર પડઘમ શાંત, 102 બેઠકો પર હવે 19મીએ મતદાન
Next Article ‘વર્લ્ડ હેરિટેજ દિવસે’ જાણો ગુજરાતના અદ્ભુત વારસો ધરાવતા ચાર સ્થળો, UNESCOની યાદીમાં છે સામેલ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સમુદ્રી બિઝનેસમાં ભારતને મહાશક્તિ બનાવનાર એક પોર્ટ કેરળમાં બનીને તૈયાર, ભારત સાથે જોડાયેલો 75%નો બિઝનેસ હવે નહી જાય દુબઈ, સિંગાપોર અને શ્રીલંકા
Gujarat મે 16, 2025
ગુજરાતમાં ગન લાઈસન્સ પર આવ્યા મોટા સમાચાર, ગૃહ વિભાગે લીધો મોટો નિર્ણય
Gujarat મે 16, 2025
ઓપરેશન સિંદૂર બાદ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, જાણો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ
Gujarat મે 16, 2025
યોગીનો સપા પર આકરો પ્રહાર; કહ્યું “સેનાની વર્દી જાતિવાદી ચશ્માથી ન જોવાય”
મે 16, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?