PM મોદીના અમેરિકી પ્રવાસને લઇને અમેરિકી સાંસદોમાં ઉત્સાહ, કહ્યું- અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસને લઈને અમેરિકામાં જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. PM મોદી આવતા અઠવાડિયે તેમની પ્રથમ રાજ્ય યાત્રા પર અમેરિકા જઈ રહ્યા છે. અમેરિકી પ્રતિનિધિ એમી બેરાએ કહ?...
કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહે બિપરજોઇ વાવાઝોડાથી અસરગ્રસ્ત કચ્છ – ભુજ જીલ્લાનું હવાઇ નિરીક્ષણ કર્યુ
માંડવી હોસ્પિટલમાં દાખલ ગર્ભવતી મહિલાઓ અને વૃધ્ધો ની મુલાકાત લઇ તેઓના ખબર-અંતર પુછી, હોસ્પિટલમાં જન્મ લીધેલ બાળકના માતાની મુલાકાત લીધી. ગૃહમંત્રી અમિતભાઇ શાહ બિપરજોઇ વાવાઝોડાથી ખેડૂતોન?...
અમદાવાદમાં રથયાત્રા પહેલા સમગ્ર રૂટ પર પોલીસ અને પેરામિલિટરીના કાફલાએ મેગા રિહર્સલ કર્યું
શહેરમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા અષાઢી બીજે યોજાવાની છે. પોલીસ રથયાત્રાને નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે અલગ અલગ પ્રયાસ કરી રહી છે. જેમાં હિંદુ મુસ્લિમ એકતા માટેના અનેક પ્રયાસ આ વખતે પોલી?...
આસામમાં પૂરને કારણે 34 હજાર લોકો પ્રભાવિત થયા, સિક્કિમમાં પણ 2 હજાર પ્રવાસીઓ ફસાયા
એક તરફ દેશના પશ્ચિમ છેડે બિપરજોયનો કહેર છે. વાવાઝોડા અને ભારે વરસાદે ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે બિપરજોય હવે રાજસ્થાન તરફ વળ્યું છે, તો આ બાજુ દેશના પૂર્વ છેડે આસામમાં પૂરને કારણે...
હવે NIA અમેરિકા-કેનેડામાં પણ ખાલિસ્તાની ઉપદ્રવીઓની તપાસ કરશે, ગૃહ મંત્રાલયે આપ્યા નિર્દેશ
અમેરિકા અને કેનેડામાં ભારતીય હાઈ કમિશન પર થયેલા હુમલાની તપાસ પણ કેન્દ્રીય તપાસ એજન્સી NIAને સોંપવામાં આવી શકે છે. NIA પહેલાથી જ યુકે સ્થિત હાઈ કમિશન પર હુમલાની તપાસ કરી રહી છે. ખાલિસ્તાન સમર્થકો...
બિપરજોય વાવાઝોડાની અસરને પગલે ઉત્તર ભારતમાં ભારે વરસાદની આગાહી, બાડમેરમા પૂરનું જોખમ
અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપરજોય વાવાઝોડું ગુજરાતના જખૌ બંદર નજીક ત્રાટક્યું હતું. ભારે પવન અને વરસાદને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઘણું નુકસાન થયું છે. હવે બિપરજોય વાવાઝોડું ઉત્તર-પૂર્...
ક્રેડિટ કાર્ડની સંખ્યા 8.65 કરોડના રેકોર્ડ સ્તરે
કારોબાર વિસ્તૃત કરવા માટે બેંકોએ નાના અને મધ્યમ શહેરોમાં મોટા પાયે કાર્ડ જારી કરતા એપ્રિલમાં ક્રેડિટ કાર્ડની સંખ્યા ૮૬૫ લાખ કાર્ડના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. આ સાથે હવે અમેરિકાની રાહે ભા...
IT કંપનીઓમાં 50થી વધુ વય જૂથમાં માત્ર 2.5 ટકા કર્મચારીઓ જ કાર્યરત
જેઓ ૫૦ વર્ષથી વધુ ઉંમરના છે અને હજુ પણ સ્થાનિક માહિતી ટેકનોલોજી (આઈટી) કંપનીમાં કામ કરે છે, તેઓએ પોતાને ભાગ્યશાળી, નસીબદાર ગણવા જોઈએ - કારણ કે તેઓ કંપનીના કુલ કર્મચારી આધારનો માત્ર ૧ થી ૨.૫ ટકા ?...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલ ભૂજ પહોંચ્યા, હવાઈ નિરીક્ષણ કરી સ્થિતિનો તાગ મેળવશે
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલ ભૂજ પહોંચ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભુજ એરફોર્સ સેન્ટર પહોંચશે. તેમજ તેઓ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. આ દરમિયાન તેવો હવાઈ ...
केंद्रीय गृह मंत्री अमित शाह गुजरात पहुंचे, बिपरजॉय से हुए नुकसान का लेंगे जायजा
गुजरात में चक्रवात के कारण मूसलधार वर्षा से बाढ़ जैसी स्थिति और पानी के विकराल बहाव के बीच पुल ध्वस्त हो गया। इसके अलावा 5,100 बिजली के खंभे गिर गए, जिस वजह से 4,600 से ज्यादा गांवों की बिजली गुल हो गई?...