અદાણી ગ્રુપને સૌથી મોટી રાહત: SC કમિટીએ રિપોર્ટમાં કહ્યું પહેલી નજરમાં કોઈ હેરફેર નથી દેખાતી, SEBI કરે આગળની તપાસ
અદાણી ગ્રુપ અને હિંડનબર્ગ વિવાદ વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આ મામલે નિષ્ણાત સમિતિએ સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે. એક્સપર્ટ કમિટીએ પોતાના રિપોર્ટ...
ચારધામ યાત્રામાં 27 દિવસમાં 58 લોકોએ જીવ છોડ્યો, સૌથી વધુ કેસ હાર્ટઍટેકના
એપ્રિલના મહિનામાં શરૂ થયેલી ચારધામ યાત્રા આ વર્ષે થોડી મુશ્કેલીઓથી ભરેલી હતી. વારંવાર હવામાન ખરાબ હોવાના કારણે પ્રશાસનની સાથે સાથે શ્રદ્ધાળુઓએ પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ત્યાં જ ?...
PM મોદી 28 મેના રોજ કરશે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન.
28 મેના રોજ પીએમ મોદીના ચરણ કમળથી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ 28 મેની તારીખની જાહેરાત કરી છે. સેન્ટ્રલ વિસ્ટા હેઠળ બનાવવામાં આવનાર આ પ્રોજેક્ટ ગયા વર્ષના નવેમ્બર મહ...
કોલકાતામાં ગંગા આરતી બાદ હવે દર્શનાર્થીઓને મળશે પ્રસાદ, મમતા સરકારનો નિર્ણય
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વારાણસી જેવા રાજ્યભરના વિવિધ ગંગા ઘાટ પર ગંગા આરતીની શરૂઆત કરી છે. આ વર્ષે 2 માર્ચથી, ગંગા આરતી જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ કોલકાતામાં (Kolkata) ઉમ?...
ત્ર્યંબકેશ્વર નજીકની દરગાહ હિન્દુ સંપ્રદાયની એક ગુફા, મહંત અનિકેત શાસ્ત્રીનો દાવો
12 જ્યોતિર્લિંગોમાંથી એક અને જે હિન્દુઓની આસ્થાનું પ્રતિક છે એવા ત્ર્યંબકેશ્વર મંદિર પાસે બનેલી હઝરત પીર સૈયદ ગુલાબ શાહવાલી બાબાની દરગાહ વાસ્તવમાં હિન્દુ દેવી-દેવતાની ગુફા છે. આ હિન્દુ ગુફ...
PM મોદીએ 3 દેશોના પ્રવાસે જતા પહેલા જાહેર કર્યું નિવેદન.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વનો છ દિવસનો વિદેશ પ્રવાસ આજથી એટલે કે 19મી મેથી શરૂ થઈ રહ્યો છે. પીએમ મોદી પહેલા જાપાન જશે, જ્યાં તેઓ જી-7 બેઠકમાં ભાગ લેશે. આ બેઠક જાપાનની અધ્યક્ષતામાં યોજાઈ રહી ...
અમદાવાદના કણભા હ્યુમન ટ્રાફિકિંગ કેસમાં ચારની ધરપકડ, આઠ યુવતીઓને વેચી હોવાનો ખુલાસો.
અમદાવાદના કણભા હ્યુમન ટ્રાફિકિંગ કેસમાં વધુ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, કણભા હ્યુમન ટ્રાફિકિંગ કેસ મામલે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરાઇ હતી. કણભામાં સગીરાને ખરીદન?...
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવતીકાલથી ગુજરાત પ્રવાસે, આપશે કરોડો રુપિયાના વિકાસકામોની ભેટ.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) આવતીકાલથી બે દિવસ ગુજરાત પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ અનેક વિકાસ કાર્યના લોકાર્પણ, ખાતમુહૂર્ત ઉપરાંત અનેક કાર્યક્રમમાં હાજરી આપશે. અમિત શાહના પ્રવાસ દરમિય...
વિદેશ પ્રવાસે ક્રેડિટ કાર્ડનો કરો છો ઉપયોગ? તો આ તમારા માટે કામના સમાચાર છે, સરકારે બદલ્યાં નિયમ
જો તમે અવાર-નવાર વિદેશ પ્રવાસે જતા હોવ છો અને ત્યાં ખર્ચ માટે ક્રેડિટ કાર્ડ (ક્રેડિટ કાર્ડ પર 20% TCS) નો ઉપયોગ કરો છો; તો હવે આવું કરવું તમારા ખિસ્સા પર ભારે પડી શકે છે. સરકારે તેને લગતા નિયમોમાં ફે?...
ખુશખબર! OpenAIએ ChatGPTની મોબાઈલ એપ લોન્ચ કરી.
ChatGPTએ લોન્ચ થતાની સાથે જ દુનિયાભરમાં ચર્ચા જગાવી હતી. અદભૂત ક્ષમતાઓના સહારે તેણે દરેકને ચોંકાવ્યા હતા. તેના આગમનથી અનેક લોકો નોકરી ગુમાવવાના ડરથી પીડાઈ રહ્યા છે તો અનેક લોકો એવા છે જેમણે તેને...