ધારાસભ્ય રાજેશ ઝાલાની રજૂઆતથી કપડવંજ વરાંસી નદી પર રૂ. 2.40 કરોડના ખર્ચે નવીન ચેકડેમ બનશે
કપડવંજ શહેર પાસેથી પસાર થતી વરાંસી નદી પર 1997 ના વર્ષમાં ચેકડેમ બનાવવામાં આવેલ હતો. તેના થકી કપડવંજ શહેરને પીવાના પાણી પૂરું પાડવામાં આવતું હતું. જો કે સમયાંતરે આ ચેકડેમ તૂટી જવાથી પાણી વેડફા?...
મિશન રફ્તાર: મુંબઈ-અમદાવાદ રૂટ પર 130 કિ.મી.ની ઝડપે દોડશે વંદે ભારત!
ભારતીય રેલવેના 'મિશન રફ્તાર'ને ઝડપથી આગળ વધારવાનું કામ શરૂ થઈ ગયું છે. જેને લઈને પશ્ચિમ રેલવે પર મુંબઈ અને અમદાવાદ વચ્ચે નવમી ઓગસ્ટે 130 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પ્રથમ ટ્રાયલ થશે. આ ટ્રાયલમાં 20 ક...
વધેલા વજનની સમસ્યાથી છૂટકારો, માત્ર પાણી પીને સરળતાથી ઘટાડો વજન
દરેક લોકો ઈચ્છે છે કે તેમનું વજન ઓછુ રહે અને તેઓ સ્લિમ-ટ્રીમ રહે. પરંતુ વજન ઘટાડવું એટલું સરળ નથી. આપણે બધાએ સાંભળ્યું છે કે પાણીનું વધારે સેવન આપણા વજનને કંટ્રોલમાં રાખે છે. ખાસ કરીને ખાલી પે?...
પીએમ જનમન હેઠળ ગુજરાતમાં હજારો આદિજાતિ પરિવારોને આપવામા આવ્યા આવાસ
ગુજરાતમાં આદિજાતિ વિસ્તારોમાં વસતા પરિવારોની ખૂટતી જરૂરિયાતો અને સુવિધાઓની પૂર્તિ કરવા મટે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન) હેઠળ રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વા?...
લિકર પોલિસી કેસમાં કેજરીવાલને રાહત નહીં, રાઉઝ એવન્યૂ કોર્ટે લંબાવી જ્યુડિશિયલ કસ્ટડી
દિલ્હીના લિકર પોલિસી કૌભાંડ દારૂ કૌભાંડ સંબંધિત CBIના કેસમાં રાઉઝ એવન્યૂ કોર્ટે ગુરુવારે (આઠમી ઓગસ્ટ) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જ્યુડિશિયલ 20મી ઓગસ્ટ સુધી લંબાવી છે. કેજરીવાલને તિહાર જે?...
“બૅન્ક ઑફ ઈન્ડિયા પેન્શનર ઍન્ડ રીટાયરી એસોસિએશન” દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો
'બૅન્ક ઑફ ઈન્ડિયા પેન્શનર ઍન્ડ રીટાયરી એસોસિએશન, ખેડા અને આણંદ જિલ્લા યુનીટ દ્વારા મૂળજીભાઈ યુરોલોજીકલ (કીડની) હોસ્પિટલ નડિયાદના સહયોગથી નડિયાદ ખાતે પ્રોસ્ટેટના ફ્રી નિદાન/ રીપોર્ટ જેનો ખ...
નડીયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થનાર બાળકીને ગણતરીના દિવસોમાં શોધી ગુનો ઉકેલતી ખેડા જીલ્લા પોલીસ
ગઇ તા.૩૧/૦૭/૨૦૨૪ના રોજ ગુમ થનાર બાળકી પ્રેમિકા D/o. સંજયભાઈ જાતે. તુવર, ઉંમર વર્ષ 9 હાલ રહે. પોદાર સ્કુલ પાસે પંકજભાઈ પટેલની વાડીમાં જુના ડુંમરાલ રોડ નડિયાદ નાની નડીયાદ શહેર વિસ્તારમાંથી ગુમ થયે?...
નડિયાદ વિધાનસભાના આખડોલ ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે ૧૦ લાખના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું
15 ઓગસ્ટ 2024 નડિયાદ ખાતે રાજ્યકક્ષાના ધ્વજ વંદન કાર્યક્રમના ભાગરૂપે નડિયાદ વિધાનસભાના આખડોલ ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે રૂ. 10,00,000/- ના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર?...
નડિયાદના ચકલાસીમાં શ્રાવણિયા જુગાર ઉપર પોલીસની રેડ : આરોપીઓને દબોચી લીધા
ખેડા જિલ્લામાં શ્રાવણીયા જુગાર રમાઈ રહ્યો છે, ત્યારે ખેડા જિલ્લા પોલીસ તેની ઉપર નજર રાખી રહી છે. આ સાથે ચકલાસી ગામેથી ચકલાસી પોલીસે રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપી લીધું છે અને જુગાર ર?...
સ્વાતંત્ર્ય પર્વ રાજ્ય ઉત્સવ: ખેડા- નડિયાદ
ખેડા જિલ્લાના નડિયાદમાં ૭૮મા સ્વાતંત્ર્ય દિનની રાજ્ય કક્ષાની ઉજવણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. દેશની આઝાદીના આ અવસરને પૂર્ણ શાનથી ઉજવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઇ છ?...