કેદારનાથ હેલિકોપ્ટર સેવાનું બુકિંગ 5 મિનિટમાં ફુલ, IRCTC એ રાખ્યું આટલું ભાડું
ઉત્તરાખંડની ચારધામ યાત્રાની શરુઆત 30 એપ્રિલથી થઈ રહી છે. જો કે, કેદારનાથ ધામના કપાટ 2 મે ના રોજ ખુલી જશે. પરંતુ તેના માટે મંગળવારથી હેલીકોપ્ટર બુંકિગ સેવા શરુ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, શ...
વકફ કાયદાના વિરોધ વચ્ચે પીએમ મોદીનું મોટું નિવેદન, કહ્યું નવો કાયદો વકફની પવિત્ર ભાવનાનું રક્ષણ કરશે
દેશભરમા થઇ રહેલા નવા વકફ કાયદાના વિરોધ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વકફ કાયદા અંગે જાહેરમા નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ નવો કાયદો વકફની પવિત્ર ભાવનાનું રક્ષણ કરશે. તેમણે કહ્યું કે ...
અહીં આવેલું છે માતાનું ચમત્કારિક મંદિર, મૂર્તિ તળાવમાંથી થઈ હતી પ્રગટ, જાણો ઈતિહાસ
છત્તીસગઢના સરગુજા જિલ્લામાં પહાડોની વચ્ચે આવેલું આ એક પ્રાચીન મંદિર છે, જેના વિશે આજે પણ ઘણાં લોકોને જાણ નથી. લોકો માને છે કે અહીં નારિયેળ ચઢાવવાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને જે ભક્ત સાચ?...
ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન ફાઈટર જેટ ખરીદાશે, નેવી માટે 63000 કરોડની ડીલને મંજૂરી
ભારત સરકારે ડિફેન્સ સેક્ટરને વધુ મજબૂત બનાવતાં ફ્રાન્સ પાસેથી 26 નવા રાફેલ M (મરીન) ફાઈટર જેટ્સ ખરીદવાની ડીલ પૂર્ણ કરવા સહમતિ આપી છે. કેન્દ્ર અને ફ્રાન્સ સરકાર રૂ. 63000 કરોડમાં આ સોદાને અંતિમ રૂપ ?...
આધાર કાર્ડ ગુમ થઈ જવાની કે ભૂલી જવાની ઝંઝટમાંથી મળશે છૂટકારો, નવી Aadhaar App નું ટેસ્ટિંગ શરૂ
હવે આધાર કાર્ડ ગુમ થઈ જવાની કે ભૂલી જવાની ઝંઝટથી છૂટકારો મળશે. કેન્દ્ર સરકારે ગઈકાલે નવી આધાર એપ લોન્ચ કરી છે. જેની મદદથી હવે તમારે હોટલ, એરપોર્ટ અને અન્ય કોઈપણ જાહેર સ્થળો પર આધાર કાર્ડની ફિઝ...
વિરોધ પ્રદર્શનો વચ્ચે દેશમાં આજથી વક્ફ કાયદો લાગુ, નોટિફિકેશન જાહેર
દેશમાં વક્ફ સંશોધિત બિલને સંસદીય ગૃહોએ મંજૂરી આપ્યા પછી રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારી છે, ત્યારે આજે કેન્દ્ર સરકારે જાહેર વક્ફ કાયદો લાગુ પાડવાનું નોટિફિકેશન પણ જારી કર્યું હતું. આ કાયદ?...
ભારત પર આજથી ટ્રમ્પનો 26% ટેરિફ લાગુ, જાણો કઈ-કઈ વસ્તુની નિકાસ પર થશે અસર?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આશરે 180 દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદવામાં આવ્યું છે. જે આજથી લાગુ થશે. જેમાં ભારત પર 26 % ટેરિફ લાદવામાં આવ્યું છે. ભારત પર લાદવામાં આવેલા આ ટેરિફના ક?...
શું ટોલ ટેક્સમાં મળશે કોઈ રાહત?, નીતિન ગડકરીએ આપ્યું મોટું નિવેદન
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે જણાવ્યું હતું કે સરકાર એક નવી ટોલ ટેક્સ સિસ્ટમ લાગુ કરવાની તૈયારી કરી રહી છે. આ વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે "અમે એક એવી ?...
RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો,હોમલોન થશે સસ્તી
દેશના બેંકિંગ નિયમનકાર, ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિએ દેશના કરોડો લોકોને લોન EMI માં રાહત આપી છે. RBIના MPC એ સતત બીજી વખત રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. જે બાદ રેપો રેટ 6.25 ટકાથી ઘટીન?...
ઉત્કંઠેશ્વરના દર્શનથી કાશી વિશ્વનાથના દર્શનનું પુણ્ય, 2000 વર્ષ કરતા પણ વધુ પૌરાણિક મંદિર
દેવોના દેવ મહાદેવના દરેક શિવાલયો પાછળ એક ધાર્મિક અને માર્મિક વાત જોડાયેલી છે ત્યારે....બીજે ક્યાંય જોવા ના મળે તેવુ શિવજીનું દુર્લભ સ્વરૂપ, ઉત્કંઠેશ્વર એટલે ગુજરાતના કાશી વિશ્વનાથ.. ઉત્કંઠે?...