PM મોદીના જન્મદિને ‘જન્મભૂમિથી કર્મભૂમિ’ સુધી વિશેષ યાત્રા, વડનગરથી વારાણસી BJPનો મેગા પ્લાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે તેમનો 76મો જન્મદિવસ ઉજવશે. આ પ્રસંગને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (BJP)એ દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાની તૈયારી કરી છે. આ વખતે પાર્ટીનું વિશેષ ધ્યાન યુવાનો અને Gen Z સાથે સીધો સંવાદ સ્થાપિત કરવા પર…










