ક્યારે અને શા માટે બહાર પડાય છે સ્પેશિયલ કોઈન, રેગ્યુલર સિક્કાઓથી કેટલા હોય છે અલગ
દેશના નવા સંસદ ભવનનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 28 મે, 2023ના રોજ કરવામાં આવશે. આ અવસરને ખાસ બનાવવા માટે નાણાં મંત્રાલયે 75 રૂપિયાનો ખાસ સિક્કો બહાર પાડવાનો નિર્ણય કર્યો છે. ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના કારણે આ સિક્કાની…










