કર્ણાટકમાં સિદ્ધારમૈયા સરકારનું આજે કેબિનેટ વિસ્તરણ, 24 નવા મંત્રીઓમાં જાણો કોણ કોણ લેશે શપથ
કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારનું કેબિનેટ વિસ્તરણ આજે થશે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ કોંગ્રેસ હાઈકમાન્ડે મંત્રી બનાવવાના નેતાઓના નામોની મંજૂરી આપી દીધી છે. આજે નેતાઓ મંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ આજે સવારે 11.45 કલાકે રાજભવન ખાતે યોજાશે. કોંગ્રેસ હાઈકમાન્ડે ફરી…










