કેદારનાથ પર સજાવાશે સુવર્ણકળશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના ભક્તોએ વ્યક્ત કરી દાનની ઈચ્છા
ભક્તોએ કેદારનાથ ધામમાં ભોલે બાબાના મંદિરના શિખર પર સુવર્ણકળશ મૂકવા માટે શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિનો સંપર્ક કર્યો છે. મહારાષ્ટ્ર અને ગુજરાતના શિવભક્તોએ 5 થી 7 કિલો વજનના કળશને મંદિરના શિખર પર મૂકવાની ઈચ્છા વ્યક્ત કરી છે . જો બધુ બરાબર…










