લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપે આદરી કવાયત, 9 સાલ બેમિસાલના સ્લોગન સાથે 26 લોકસભા બેઠક પર જનસભાનું આયોજન.
દેશમાં આગામી વર્ષે યોજનારી લોકસભા ચૂંટણીને લઇને ભાજપ એકશન મોડમાં છે . જેમાં પણ 30મે પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને 9 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેના પગલે ભાજપ સમગ્ર દેશમાં તેની સિધ્ધિઓ સાથે લોકો વચ્ચે જવાનું આયોજન કરી રહ્યું…










