પાટણા ગામમાં ભાજપના નવ નિયુક્ત પ્રમુખ નિલભાઇ રાવનાં સન્માનમાં ભવ્ય સમારોહ યોજાયો
કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. અનોખી પહેલ રૂપે સમર્થકોએ ફૂલહાર અને બુકેને બદલે નોટબુક આપી શુભેચ્છા પાઠવી, જેનાથી વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદ મળશે. નીલભાઈએ ભાવુક ઉદ્દબોધનમાં જણા...
શરીરસુખ માણતા કપલને ફેવીક્વિકથી ચોંટાડી દીધા, પછી તાંત્રિકે પાર કરી તમામ હદ, રૂવાટાં ઉભા કરી દેશે આ ઘટના
રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં લગભગ અઢી વર્ષ પહેલા બનેલા ડબલ મર્ડર કેસમાં કોર્ટે હત્યાના આરોપી તાંત્રિકને આકરી સજા સંભળાવી છે. તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે અને તેને સજા સંભળાવનાર જ?...
ભડિયાદમાં ખોજા પરિવાર દ્વારા નિર્માણ થયેલ અંબાજી માતાજીનું મંદિર
ધોલેરા પાસે આવેલ સુપ્રસિધ્ધ ભડિયાદમાં ખોજા પરિવાર દ્વારા નિર્માણ થયેલ અંબાજી માતાજીનું મંદિર દર્શનીય છે. આ ગામનાં ભાણેજ મુસ્લિમ દાતા દ્વારા થતાં વિવિધ ધાર્મિક સામાજિક કાર્યોથી ગામ જોડાત?...
આણંદની હેન્વી પટેલ એ શાસ્ત્રીય નૃત્યમાં ભારતીય વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું
આણંદ જિલ્લાની રાષ્ટ્રીય લેવલે બે વખત ભાગ લેનારી રાષ્ટ્રીય નૃત્યાંગના કુ. હેન્વી પટેલ એ 76 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજ હાથમાં રાખીને “વન્દેમાતરમ” ગીત પર શાસ્ત્રીય ન?...
ખેડા જિલ્લાના ઉત્તરસંડા ગામે સનરાઈઝ ફાઉન્ડેશન દ્વારા વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ
નડિયાદ તાલુકાના ઉતરસંડા ગામે ઉતરસંડા ગામના પૂર્વ સરપંચ પટેલ અને સનરાઈઝ ફાઉન્ડેશનના સહયોગથી વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ કરાયુ. ખેડા જિલ્લાનું ગોકુળ ગામ ઉતરસંડા કે જે એન આર આઈ તરીકે ?...
વડતાલધામમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના 244 માં પ્રાગટ્ય દિન નિમિત્તે ચૈત્રી સમૈયા અંતર્ગત પોથીયાત્રા – જળયાત્રા – શોભાયાત્રા સંપન્ન
વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે તા.૬ એપ્રિલ થી ૧૨ એપ્રિલ દરમ્યાન ઉજવાનાર ચૈત્રી સમૈયા અંતર્ગત શનિવારે ઢળતી સંધ્યાએ ગોમતી કિનારેથી ધામધૂમ પૂર્વક પોથીયાત્રા – જ?...
ખેડામાં આઇસરમાં લાવવામાં આવેલ રૂ. ૩૩.૩૬ લાખનો વિદેશી દારૂ ઝડપાયો
ખેડા નગર માં ફૈઝાને મદીના મસ્જીદ પાછળ રહેતા બુટલેગર આશિક ઉર્ફે સદામ ઈદ્રીશ મોહમદ વ્હોરા ના ઘેર પોલીસે રાતના છાપો મારી બુટલેગર ના ઘર પાસે એક આઈસર માંથી વિદેશી કવાર્ટર નંગ બોટલો નંગ-૩૩,૬૦૦ કિં...
વડતાલધામમાં ભગવાનશ્રી સ્વામિનારાયણના ૨૪૪મા પ્રાગ પ્રાગટ્યોત્સવ નિમિતે અભિષેક અને અન્નકૂટ યોજાયો
વડતાલધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે તા.6 એપ્રિલને રવિવારના રોજ ભગવાન શ્રી સ્વામિનારાયણ નાં ૨૪૪માં પ્રાગટ્યોત્સવ નિમિતે અ.નિ. મનહરલાલ બાપુલાલ પટેલની સ્મૃતિમાં હ?...
યાત્રાધામ ડાકોરમાં શ્રી રણછોડરાય મંદિરમાં રામનવમીની ભવ્ય ઉજવણી
યાત્રાધામ ડાકોરમાં શ્રી રણછોડરાય મંદિરમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બપોરના ૧૨:૦૦ વાગે ભગવાનના જન્મ સમયે માનવ મહેરામણ ઊમટી પડયું હતું. યાત્રાધામ ખાતેના ડાકોર રણછોડરાયજી મંદિરમ...
27 વર્ષ પછી ભારતીય રાષ્ટ્રપતિની પોર્ટુગલની પ્રથમ મુલાકાત, સ્લોવાકિયાની પણ મુલાકાત લેશે દ્રૌપદી મુર્મુ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રવિવારે રાત્રે પોર્ટુગલની રાજધાની લિસ્બન પહોંચ્યા હતા. આ સાથે 7 થી 10 એપ્રિલ દરમિયાન પોર્ટુગલ અને સ્લોવાકિયાની તેમની ચાર દિવસીય રાજ્ય મુલાકાતની શરૂઆત થશે. મુર્મુ ?...