અભિનેતા રજનીકાંત હોસ્પિટલમાં દાખલ: મોડી રાત્રે લથડી તબિયત, પત્નીએ આપ્યું હેલ્થ અપડેટ
સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની સોમવારે (30મી સપ્ટેમ્બર) મોડી રાત્રે અચાનક તબિયત લથડી હતી. તેમને તાત્કાલિક ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, 73 વર્ષીય રજનીકા...
અમર પ્રીત સિંહ બન્યા વાયુ સેનાના વડા, 5000 કલાક વિમાન ઉડાવવાનો અનુભવ
ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ વી.આર.ચૌધરીની વિદાય બાદ દેશને વધુ એક વાયુસેના પ્રમુખ મળ્યા છે. નવા પ્રમુખ તરીકે એર માર્શલ અમર પ્રીત સિંહે કમાન સંભાળી લીધી છે. એ.પી.સિંહને કાર્યભાર સોં?...
ખેડા-નડિયાદ એસીબી પોલીસે બે હોમગાર્ડ પ્લાટુન સાર્જન્ટને રૂા. ૧૫૦૦ની લાંચ લેતા રંગેહાથે ઝડપ્યા
ખેડા-નડિયાદ ACB પોલીસે બે હોમગાર્ડ પ્લાટુન સાર્જન્ટ રૂા. ૧૫૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપાતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કપડવંજ યુનિટની હોમગાર્ડ કચેરીમાં મનિષકુ?...
ખેડા જિલ્લાના ડાકોર પોલીસ સ્ટેશન દ્વારા ૭૩,૩૨૩ બોટલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો
ડાકોર પોલીસે વિવિષ ગુનોમાં પકડેલ વિદેશી દારૂની ૭૩૩૨૩ બોટલો નાશ કરી હતી, ખેડા જિલ્લામાં ૨ ઓક્ટોબરથી નશાબંધી સમાહની ઉજવણી થનાર છે. ત્યારે ઠાસરા તાલુકાના ડાકોર પોલીસ સ્ટેશન દ્વારા વિદેશી બના?...
નવરાત્રિને લઈ પોલીસ સજ્જ : ‘SHEE Team’ ૯ દિવસ જિલ્લામાં ફરી સર્વેલન્સ કરશે
રાજ્યભરમાં આગામી 3 ઓક્ટોબરથી નવરાત્રિ પર્વની શરૂઆત થનાર છે ત્યારે ખેડા જિલ્લા પોલીસે આ પર્વમાં સુરક્ષાને સતર્કતા રાખવામાં આવશે, જે દરમિયાન નવરાત્રી પર્વના ૯ દિન પોલીસ રાત્રે મોટા ગરબા સ્થ?...
પેટલાદમાં સગીરાને આઈસ્ક્રીમ ખવડાવવાની લાલચ આપી લઈ જઈ યુવાનને જાતીય હુમલો કર્યો.
પેટલાદ શહેરના મલાવ ભાગોળ વિસ્તારમાં રહેતો એક યુવાન ગત મહિને ૧૪ વર્ષની એક સગીરાબાળા ને આઇસ્ક્રીમ ખવડાવવું તેમ કહી પોતાના બાઈક ઉપર લઈ ગયો હતો લઈ જઈ તેની ઉપર જાતીય હુમલો કર્યો હતો જેનાથી બાળક ?...
ફસાયેલા જાત્રાળુઓને સ્મૃતિ ભેટ તરીકે ઘડિયાળ અને મહાદેવજી ની પ્રસાદી આપી રવાના કરતા પશુપાલન મંત્રી સહિતના અધિકારીઓ
થોડા દિવસો પહેલા ભાવનગર જિલ્લામાં પડી રહેલા વરસાદને કારણે ભાવનગરના કોળીયાક નિષ્કલંક મહાદેવ ખાતે દર્શનાર્થે પધારેલ તમિલનાડુ થી 29 જેટલા યાત્રાળુઓને લઈને જતી એક ખાનગી ટ્રાવેલ્સની બસ કોઝવે ?...
બ્રહ્મશક્તિ સેના ગુજરાત દ્વારા આયોજિત પરશુ દીક્ષા ગ્રહણ સમારોહમાં રાજ્યભરમાં થી હજારોની સંખ્યામાં પધારેલ ભૂદેવોનો સંતોની ઉપસ્થિતિમાં યોજાયો ભવ્ય પરશુ દીક્ષા ગ્રહણ સમારોહ
બ્રહ્મયુવા શક્તિ સેના ગુજરાત, આણંદ દ્વારા તારીખ 29 સપ્ટેમ્બરના રોજ આણંદ ખાતે હજારોની સંખ્યામાં બ્રહ્મ પરિવારની ઉપસ્થિતિ વચ્ચે યોજાયો ઐતિહાસિક 'પરશુ દીક્ષા ગ્રહણ સમારોહ'. આ પરશુ દીક્ષા સમાર?...
અમેરિકાએ ભારતીયો માટે જાહેર કરી વધુ 2,50,000 વિઝા અપોઇન્ટમેન્ટ, વિદ્યાર્થીઓને પણ ફાયદો
અમેરિકાએ હવે ભારતીયોને લગતી એક મોટી જાહેરાત કરી છે. જેમાં ભારતીય ટુરિસ્ટ્સ, સ્કિલ્ડ વર્કર્સ અને સ્ટુડન્ટ્સ માટે ગુડ ન્યૂઝ આવ્યા છે. ભારતમાં સંચાલિત અમેરિકન એમ્બેસીએ વધારાની 2,50,000 વિઝા અપોઇન?...
શ્રોતા જ સૂત્રધાર છે…અમેરિકાએ 300 પ્રાચીન કલાકૃતિઓ પરત કરી, ‘મન કી બાત’ કાર્યક્રમના પૂરા થઈ રહ્યા છે 10 વર્ષ : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ કાર્યક્રમનો આ 114મો એપિસોડ હતો. આ દરમિયાન PM મોદીએ કહ્યું કે શ્રોતાઓ જ આ કાર્યક્રમના અસલી શિલ્પી છે. આ કાર્યક્રમ 3 ઓક્ટોબરે 10...