આફ્રિકન યુનિયન બન્યું G20નું સભ્ય, PM મોદીએ કરી જાહેરાત
આખરે એ દિવસ આવી ગયો. ભારત G20 સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે. આજે એટલે કે શનિવાર, સમિટના પ્રથમ દિવસે, વિશ્વની 20 મોટી અર્થવ્યવસ્થાઓના વરિષ્ઠ નેતાઓ સાથે બેસીને વૈશ્વિક મુદ્દાઓ પર વિચાર મંથન કરશે. ?...
સૌનો સાથ, સૌનો વિકાસનો આપ્યો મંત્ર, ભાષણ દરમિયાન PM મોદીએ આતંકવાદ અને અર્થવ્યવસ્થા પર કહી આ મોટી વાતો
G20 સમિટના પહેલા દિવસે પ્રથમ સત્ર શરૂ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક નેતાઓનું સ્વાગત કર્યું. પીએમએ સૌથી પહેલા મોરોક્કોના ભૂકંપ વિશે વાત કરી, જ્યાં ભૂકંપમાં લગભગ 300 લોકોના મોત થયા ...
શું ખરેખર દેશનું નામ બદલાયું? G-20 સમિટમાં વડાપ્રધાન મોદીની નેમ પ્લેટ પર લખ્યું BHARAT
દેશની રાજધાની દિલ્હીમાં હાલ બે દિવસ ચાલનારી G-20 શિખર સમ્મેલનનો આજથી પ્રારંભ થયો છે અને શરુઆતના સત્રમાં તમામ મહેમાનોનું સ્વાગત વડાપ્રધાને કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાનની આગળ દેશના નામમા?...
ભારત દાયકામાં આર્થિક મહાસત્તા બનવા સક્ષમ : પૂર્વ પીએમ મનમોહન
રશિયા-યુક્રેન યુદ્ધ પછી વૈશ્વિક વ્યવસ્થામાં મચેલી ઉથલ-પાથલ વચ્ચે ભારતની સાવચેતીપૂર્વકની ચાલ માટે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કેન્દ્ર સરકારની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, તમામ વૈશ્વિ...
મોદી અને બાઈડેન ભારત-અમેરિકાના સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત બનાવશે
અમેરિકન પ્રમુખ જો બાઈડેન જી-૨૦ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે શુક્રવારે દિલ્હી આવી પહોંચ્યા હતા. દિલ્હી પહોંચતા જ તેમણે સીધા જ પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને નેતાઓએ ભારત-અમેરિક?...
દિલ્હીમાં આજથી જી-20નો ધમધમાટ, વિશ્વની નજર
ભારતમાં હાલ તહેવારોનું વાતાવરણ ચાલી રહ્યું છે ત્યારે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી શનિવારથી શરૂ થઈ રહેલી જી-૨૦ શિખર મંત્રણા માટે સજીધજીને તૈયાર છે. જી-૨૦ બેઠકમાં ભાગ લેવા માટે દુનિયાભરના ટો...
દિલ્હીમાં ઋષિ સુનકનું ‘જય શ્રી રામ’ સાથે સ્વાગત, જાણો જવાબમાં બ્રિટિશ PMએ શું કહ્યું?
નવી દિલ્હીમાં આવતીકાલે શનિવારથી શરૂ થઈ રહેલી G-20 સમિટ માટે વિશ્વના ટોચના નેતાઓ શુક્રવારે ભારત આવવાનો સિલસિલો ચાલુ છે. નવી દિલ્હી એરપોર્ટ પર ઉતરેલા લોકોમાં બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક પણ સામે...
જો બાઈડેનની યાત્રા પહેલા ભારતની અમેરિકાને ભેટ… આ 12 ઉત્પાદનો પર વધારાનો ટેરિફ હટાવ્યો
ભારતે 2019માં અમેરિકાના લગભગ અડધા ડઝન ઉત્પાદનો પર લાદેલી વધારાની ડ્યુટી હટાવી દીધી છે. અમેરિકાએ ભારતના કેટલીક સ્ટીલ અને એલ્યુમિનિયમ પ્રોડક્ટો પર ટેરિફ વધારી હતી, જેના જવાબમાં ભારતે પણ વધારાન...
દેશમાં સેમીકંડક્ટર પર શરૂ થશે ‘લોકલ વોર’, હવે મેદાનમાં આવશે મુકેશ અંબાણી!
તમે દરરોજ સેમિકન્ડક્ટર ચિપ્સ પર અમેરિકા અને ચીન વચ્ચે લડાઈ જોતા અને સાંભળતા જ હશો. આવનારા દિવસોમાં તમે આ વૈશ્વિક યુદ્ધને ભૂલી જવાના છો. આનું પણ એક કારણ છે. આ વૈશ્વિક યુદ્ધ કરતાં પણ મોટું ‘સ્થા...
Debit કાર્ડની મગજમારી નહીં! હવે UPIની મદદથી ATMમાંથી નિકળશે પૈસા, જાણો કેવી રીતે
ભારતમાં પહેલીવાર UPI એટીએમ લોન્ચ થયું છે. હિટાચી લિમિટેડની સહાયક કંપની હિટાચી પેમેન્ટ સર્વિસએ UPI ATM લોન્ચ કરી છે. આ સુવિધા દ્વારા હવે આપણે કોઈ ડેબિટ કાર્ડ કે એટીએમ કાર્ડ વગર યુપીઆઈ દ્વારા એટીએમમ...