હિમાચલ પછી હવે ઉત્તરાખંડનો વારો ! વાદળો ફાટ્યા, ભૂસ્ખલન થયું, તબાહીના દ્રશ્યો જોવા મળ્યા.
હિમાચલ પ્રદેશ બાદ પડોશી રાજ્ય ઉત્તરાખંડમાં વરસાદ અને ભૂસ્ખલનથી તબાહી સર્જાઈ છે. અનેક વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે.નદીઓ તણાઈ રહી છે. ભૂસ્ખલનના કારણે પ્રવાસીઓને ભારે હાલાકીનો સ?...
પાકિસ્તાનમાં ત્રણ હિન્દુ બહેનોનું અપહરણ કરી ધર્માંતરણ કરાવાયું.
પાકિસ્તાનમાં ફરી બળજબરીથી ધર્મપરિવર્તનનો કિસ્સો સામે આવ્યો છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ હિન્દુ બહેનોનું અપહરણ કરાયું, ત્યાર પછી બળજબરીથી એ જ મુસ્લિમ પુરુષ સાથે ત્રણેય બહેનોના લગ્?...
મોદી સરનેમ કેસમાં હવે 4 ઓગસ્ટે સુનાવણી રાહુલની યાચિકા પર ગુજ. સરકારને સુપ્રીમે નોટિસ મોકલી
ગુજરાત હાઈકોર્ટના ચુકાદા સામે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કરેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ પાઠવી છે, અને ૧૦ દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે. આથી હવે આ કેસમાં ૪ ઓગસ?...
રામબનમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટના, જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો
છેલ્લા ઘણા દિવસોથી જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે રામબનમાં વરસાદના કારણે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ સતત બની છે. આ ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર...
મણિપુરમાં મેઈતેઈ અને કુકી સમુદાયોએ હુમલા કરવા બંકરો તૈયાર કર્યા હોવાનો ઘટસ્ફોટ
મણિપુરમાં, મેઈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે જબરદસ્ત ખાઈ રચાઈ ગઈ છે તેને પૂરવી મોટો પડકાર બની ગયો છે. બંને સમુદાયો દ્વારા તેમની સુરક્ષાના નામે બનાવેલા બંકરો જાણે સરહદ પર સુરક્ષા દળોના બંકરો હોય ...
Pushpa 2નો ડાયલૉગ થયો લીક! સોશિયલ મીડિયા પર ફેલાયો
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની અપકમિંગ ફિલ્મ 'પુષ્પા: ધી રુલ ' નું શુટિંગ શરુ કરી દેવામાં આવ્યું હતુ. ફેન્સ આ ફિલ્મની બેસબ્રીથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે પુષ્પા-2 ?...
વિરાટ કોહલીએ 500મી આતરરાષ્ટ્રીય મેચમાં બનાવ્યા મહત્વના રેકોર્ડ, ફેન્સને મોટી ઈનિંગની આશા
વિરાટ કોહલીએ કારકિર્દીની 500મી આંતરરાષ્ટ્રીય મેચમાં શાનદાર રમતનું પ્રદર્શન કર્યું છે. કોહલીએ પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે અણનમ 87 રન બનાવ્યા છે. કોહલીની શાનદાર ઈનિંગથ...
આદિપુરુષ ફિલ્મના નિર્માતાઓને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર મૂક્યો સ્ટે
આદિપુરુષ ફિલ્મના નિર્માતાઓને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે, જેમા સુપ્રીમ કોર્ટે આજે ફિલ્મ આદિપુરુષના CBFC સર્ટિફિકેટ રદ કરવાની માંગ પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે ક?...
યુક્રેનના વિદેશ મંત્રીએ પાકિસ્તાનની મુલાકાત લીધા બાદ રશિયા રોષે ભરાયુ, આ રીતે નારાજગી વ્યક્ત કરી
રશિયા લાલચોળ થઈ શકે છે તેવો અંદાજ પાકિસ્તાનને કદાચ પહેલેથી હતો. એટલે જ તેણે પહેલા નિવેદન આપી દીધુ હતુ કે યુક્રેન અને પાકિસ્તાન વચ્ચે હથિયારો અંગે કોઈ ડીલ થઈ નથી. પાકિસ્તાનનુ કહેવુ છે કે, યુક્?...
વિમાની કંપની ગો ફર્સ્ટને રાહત… DGCAએ શરતો સાથે ફ્લાઈટ શરૂ કરવાની મંજૂરી આપી
આર્થિક સંકટનો સામનો કરી રહેલી એરલાઈન્સ કંપની ગો ફર્સ્ટને રાહત મળી છે. એવિએશન સેક્ટરના નિયમનકાર એવિએશન રેગ્યુલેટર ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ ગો ફર્લ્ડને ફ્લાઈટો શરૂ કરવા મંજુરી આપ?...