ભારતે રક્ષા ક્ષેત્રે કર્યો મોટો કરાર, ફ્રાન્સ પાસેથી 26 રાફેલ જેટ સહિત ત્રણ સ્કોર્પિયન સબમરીન ખરીદશે
ભારતે એક મોટા સંરક્ષણ સોદામાં ફ્રાન્સ પાસેથી 26 રાફેલ ફાઈટર જેટ અને 3 સ્કોર્પિન ક્લાસની સબમરીન ખરીદી કરશે. ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે આ કરારની મંજૂરી આપી દીધી છે. આ બાબતની માહિતી આપતા અધિકા?...
દિલ્હી પાણી-પાણી… કાશ્મીરી ગેટથી લઈને યમુના બજાર સુધી બધા વિસ્તાર પાણીમાં ડુબ્યા
દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) હાલમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. પહાડી વિસ્તારોમાં થયેલા વરસાદને (Heavy Rain) કારણે યમુનાના (Yamuna) જળસ્તરમાં વધારો થયો છે. હથિનીકુંડ બેરેજમાંથી રેકોર્ડ સ્તરે પાણી છોડ?...
સત્યપ્રેમ કી કથા બાદ કાર્તિક આર્યને ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’નું શૂટિંગ શરૂ કર્યું, સેટ પરથી શેર કરી તસવીર
કાર્તિક આર્યનની ફિલ્મ સત્યપ્રેમ કી કથાએ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો છે. હાલમાં અભિનેતા તેની ફિલ્મની સફળતા એન્જોય કરી રહ્યો છે. સત્યપ્રેમ કી કથાએ તાજેતરમાં વિશ્વભરમાં 100 કરોડનું કલેક્શન ...
ગુજરાત સહિત 23 રાજ્યોમાં 4-5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, 3 રાજ્યોમાં પૂરની સંભાવના
દિલ્હી, હરિયાણા, હિમાચલ, પંજાબ સહિતના રાજ્યો હાલ પૂર, ભુસ્ખલન અને ભારે વરસાદનો સામનો કરી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ ઉત્તર ભારતમાં રાહત મળવાના કોઈ અણસાર દેખાતા નથી. હવામ?...
અમદાવાદથી 342 કિમી દૂર મુન્દ્રા પહોંચતા લાગે છે 7 કલાક, હવે માત્ર 2 કલાકમાં પહોંચાશે એ પણ 2000 થી 2500 રુપિયાના ભાડામાં
વિદેશની જેમ જ હવે ગુજરાતીઓ પણ એક શહેરથી બીજા શહેર જવા માટે એર ટેક્સીનો ઉપયોગ કરી શકશે. આગામી દિવસોમાં અમદાવાદ એરપોર્ટ પર હવાઈ ટેક્સી શરુ થવા જઈ રહી છે. ઉડાન યોજના હેઠળ અમદાવાદ એરપોર્ટ પરથી હવ?...
દવાની ગુણવત્તા બાબતે 105 ફાર્મા કંપનીઓ સામે કાર્યવાહી
ભારતમાં ઉત્પાદિત દવાઓની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. નકલી દવાઓનું ઉત્પાદન કરતી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકારે ૧૩૭ કંપનીઓની તપાસ કરી છે અને ૧૦૫ કંપનીઓ સામે ક...
થોડુ તો અમારુ અહેસાન માનો, નાટો સંમેલનમાં યુક્રેન પર ભડકયા બ્રિટનના સંરક્ષણ મંત્રી
આમ છતા યુક્રેન અને નાટો દેશોના સબંધો તંગ હોવાનુ દેખાઈ રહ્યુ છે. બ્રિટનના સંરક્ષણ મંત્રીએ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી પર નિશાન સાધીને કહ્યુ છે કે, તેમણે થોડુ તો અમારુ અહેસાન માનવુ જોઈએ. ...
PM Modi in France: ‘ભારત-ફ્રાન્સના સંબંધો ટર્નિંગ પોઈન્ટ પર’, પ્રવાસ પહેલા PM મોદીનો મોટો ઈન્ટરવ્યુ
ભારતના PM MODI આજે તેમની બે દિવસીય મુલાકાતે ફ્રાન્સ જવા રવાના થયા છે. આ પહેલા PM MODIએ ફ્રાન્સના સમાચાર પત્ર લેસ ઇકોસને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં પીએમ મોદીએ કહ્યું કે આ ફ્રાંસ-ભારત સંબંધોનો ટર્નિ?...
ભાવનગરના સિહોરમાં કિશ્ચન ધર્મમાં વટલાઈ ગયેલા પરિવારની મહિલાએ વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરોને ગાળો ભાંડી અને હિંદુ ધર્મસ્થાનકો વિશે અશોભનિય શબ્દો કહ્યા
ભાવનગરના જીલ્લાના રાજપરા ગામમાં કિશ્ચન ધર્મમાં વટલાઈ ગયેલો એક પરિવાર રહે છે. તે પરિવારના મીનાબહેન ગોહિલ દ્વારા પોલીસને જણાવાયુ છે કે “તારીખ ૯/૭/૨૦૨૩ શનિવારના રોજ સિહોર ખાતે તેઓ એક ઘાર્મિક ?...
PM Modi France Visit: PM મોદી આજથી ફ્રાંસ પ્રવાસ પર, જાણો ભારતને શું થશે ફાયદો ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (ગુરુવારે) તેમની બે દિવસીય મુલાકાતે ફ્રાન્સ પહોંચશે. પીએમનો આ સમયગાળો ઘણી રીતે ખાસ રહેવાનો છે. આ દરમિયાન PM મોદી શુક્રવારે (14 જુલાઈ) પેરિસમાં યોજાનારી બેસ્ટિલ-ડે પર?...