JCI નડિયાદ દ્વારા આર્ટ ઓફ પેરેન્ટિંગના કાર્યક્રમનુ આયોજન કરાયું
જેસીઆઇ નડિયાદ દ્વારા આર્ટ ઓફ પેરેન્ટિંગ ના કાર્યક્રમ નુ આયોજન બ્લડ બેન્ક, નડિયાદ ખાતે ૯-જૂલાઇ-૨૦૨૩ રવિવાર ના રોજ કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં ટ્રેનર સુરેશ પ્રજાપતિ દ્વારા ઉપસ્થિત વા...
ઓડનગરના મોટા રણછોડરાય મંદિરમા ગરુપૂર્ણિમા ધામધૂમથી ઉજવણી કરાઈ
ગુરુપૂર્ણિમા મહા મહોત્સવની ઓડ નગર ખાતે વિવિધ મંદિરો આશ્રમો અને શાળાઓમા ગુરુના ચરણોમાં વંદન કરી ઉજવણી કરવામાં આવી હતી અને ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા.આ પ્રસંગે રણછોડરાય મંદિરમા શ્રી જાનકી...
નડિયાદમાં રોટરી કલબ ઓફ નડિયાદના વર્ષ ૨૦૨૩-૨૪ માટે નવનિયુક્ત પ્રમુખ પદે પરેશભાઈ રાવ
રોટરી ક્લબ ઓફ નડિયાદનો ૭૭મો પદગ્રહણ સમારંભ યોજાયો હતો.આગામી વર્ષ ૨૦૨૩થી ૨૦૨૪ માટે નવનિયુક્ત પ્રમુખ પરેશભાઈ રાવને સમારંભના ઈન્સ્ટોલેશન ઓફિસર અમરદીપસિંઘ બુનેટે પિન અર્પણ કરી પદ ગ્રહણ કરાવ?...
ખેડા જિલ્લાના વસોમાં “શ્રી અન્ન” થીમ આધારિત સેજા કક્ષાની વાનગી સ્પર્ધા યોજાઈ
તા.૦૭-૦૭-૨૩ના રોજ વસો ઘટકમાં "શ્રી અન્ન" (મિલેટ્સ) થીમ આધારિત સેજા કક્ષાની વાનગી સ્પર્ધા યોજવામાં આવી હતી. આ વાનગી સ્પર્ધામાં વસો ઘટકના દરેક સેજાના વર્કર બહેનોએ ભાગ લીધો હતો, જેમાં મિલેટ્સ આધા?...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય રાજ્યકક્ષામંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં શ્રમિકો માટે “અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના” ખેડા જિલ્લાથી શરૂ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સર્વસમાવેશક વૃદ્ધિ અને સામાજિક-આર્થિક વિકાસ માટે સરકારની મક્કમ પ્રતિબદ્ધતાના ભાગરૂપે, પોસ્ટ વિભાગ, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક તથા શ્રમ અને રોજગાર મં?...
આણંદમાં કોલેજીયન વિધર્મી યુવકે મિત્રતા કેળવી હિન્દુ યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું
ઉત્તરાયણ બાદ ઘરે કોઈ નથી તેમ જણાવી યુવતીને ઘરે બોલાવી મહંમદ અર્શ વ્હોરાએ પોત પ્રકાશ્યું અને કુકર્મ આચર્યું. મહંમદ અર્શની અતિશય શારીરિક શોષણ નો ભોગ બનેલ યુવતીને પરિવારજનોએ હિમ્મત આપતા તેણ?...
પંચમહાલ ગોધરા ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીના અધ્યક્ષતામાં અને કેન્દ્રીયમંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઇ ઝડફીયાજી, પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલા સહિત રાજયનામંત્રીશ્રી કુબેરભાઇ ડિંડોરની ઉપસ્થિતિમાં કેન્દ્ર સરકારને 9 વર્ષ પુર્ણ થયાના સંદર્ભે જાહેરસભા યોજાઇ
કેટલાક નેતા મોહબ્બત કી દુકાન નહી નફરતનો મેગા મોલ ચલાવી રહ્યા છે. – શ્રી જે.પી.નડ્ડા 9 વર્ષ પહેલા મોબાઇલ વિદેશથી આવતા હતા પરંતુ મોદી સરકારમાં 97 ટકા મોબાઇલ ના પાર્ટ ભારત બનાવે છે, સ્ટીલના પાર્ટ ?...
નાટોના આ પગલાથી ઉશ્કેરાઈ શકે છે રશિયા, ગમે ત્યારે શરૂ થઈ શકે છે વિશ્વ યુદ્ધ!
યુક્રેન યુદ્ધની વચ્ચે નાટો જૂથની બેઠક થઈ રહી છે. રશિયાથી માત્ર 150 કિલોમીટર દૂર લિથુઆનિયાની રાજધાની વિલ્નિયસમાં સ્ટેજ તૈયાર છે. નાટો મીટિંગ હોલ રશિયાના સહયોગી બેલારુસથી માત્ર 32 કિલોમીટર દૂર ?...
ટેસ્ટ સિરીઝની શરૂઆત પહેલા દ્રવિડ સાથેની ફોટો શેર કરતા ભાવુક થયો કોહલી, કહ્યું-ક્યારેય વિચાર્યું નહોતું
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 12 જુલાઈથી ટેસ્ટ સિરીઝ રમાશે. આ ટેસ્ટ સિરીઝ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ તેના કોચ રાહુલ દ્રવિડ સાથે સોશ્યલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શેર કરી છ?...
જમ્મુ-કાશ્મીરના ડોડામાં આવ્યો ભૂકંપ, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 4.9ની તીવ્રતા
જમ્મુ-કાશ્મીરના ડોડામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.9 માપવામાં આવી છે. સવારે 5.38 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનુ?...