કાર્તિક-કિયારાનો જાદુ છવાયો, ફિલ્મની સ્ટોરી અને સોશિયલ મેસેજે જીત્યા દર્શકોના દિલ
ફર્સ્ટ ડે ફર્સ્ટ શો સાથે ફિલ્મને લઈને રિવ્યૂ પણ સામે આવવા લાગ્યા છે. સત્યપ્રેમ કી કથા જોઈને ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે. મોટાભાગના લોકોને ફિલ્મની કહાની પસંદ આવી. https://twitter.com/advan...
ભારતનું ફરી એકવાર સન્માન વધ્યું, કરણ જોહર, રામ ચરણ, જુનિયર NTR સહિતના આ સ્ટાર્સ બનશે એકેડમી પેનલના સભ્ય
એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ એન્ડ આર્ટ્સની નવી લિસ્ટ જાહેર કરવામાં આવી છે જેમાં આ વર્ષે 398 નવા સભ્યો તેમની સાથે જોડાયા છે. આ લિસ્ટમાં ઘણા આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ સહિત કેટલાક ભારતીય નામ પણ સામેલ છે....
સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદર 2 નું પહેલુ ગીત ‘ઉડ જા કાલે કાવા’ રિલીઝ
સકીના તારા સિંહનો અવાજ સાંભળીને ખોવાઈ જતી જોવા મળી રહી છે. સની-અમીષાનો લુક પણ જૂના લુક જેવો જ છે. જોકે 22 વર્ષોમાં સની દેઓલ અને અમીષા પટેલ ઘણા બદલાઈ ગયા છે. આ ગીત ઉદિત નારાયણે ગાયુ છે, જેમણે આનું ગ?...
ઈરાક સામેનુ યુધ્ધ પુતિન હારી રહ્યા છે, જો બાઈડનની જીભ ફરી લપસી, વિરોધીઓ ઉડાવી રહ્યા છે મજાક
બાઈડને પત્રકાર પરિષદને સંબોધન કર્યુ ત્યારે તેમણે કહ્યુ હતુ કે, રશિયન રાષ્ટ્રપતિ પુતિન હવે ઈરાક સામે યુધ્ધ હારી રહ્યા હોય તેવુ દેખાઈ રહ્યુ છે. બાઈડન યુક્રેનનુ નામ દેવા માંગતા હતા પણ તેમણે લો?...
મણિપુરમાં હિંસા પીડિતોને મળવા જતાં રાહુલ ગાંધીના કાફલાને પોલીસે રોક્યો, કોંગ્રેસ લાલઘૂમ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મણિપુર પહોંચીને હિંસા પીડિતોને મળવા એરપોર્ટથી રવાના થયા હતા ત્યારે માત્ર 20 કિમી જ આગળ વધતા તેમના કાફલાને બિષ્ણુપુર જિલ્લામાં પોલીસે રોકી દીધો હતો. પોલીસે કહ્યું ?...
દિલ્હીમાં ઔરંગઝેબ લેનનું નામ બદલીને ડૉ. એપીજે અબ્દુલ કલામ લેન કરાયું, NDMCએ મંજૂરી આપી
નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલના અધિકારીઓએ ગઈકાલે જાહેરાત કરી કે લ્યુટિયન્સ દિલ્હીમાં ઔરંગઝેબ લેનનું નામ બદલીને ડૉ. એપીજે અબ્દુલ કલામ લેન કરવામાં આવ્યું છે. NDMCએ તેના સભ્યોની બેઠકમાં લેનન?...
લોકસભા ચૂંટણી પહેલા PM નરેન્દ્ર મોદી એક્શનમાં, મંત્રીઓને આપ્યો ‘મોદી મંત્ર’, સાંસદોના કામની થશે સમીક્ષા
કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂરા થવા સાથે જ ભાજપ સંપૂર્ણપણે ઈલેકશન મોડમાં આવી ગઈ છે. વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીઓને મંત્ર આપ્યો છે. પીએમ મોદી?...
પેશાવર : શીખ મોહલ્લામાં લોખંડનાં દરવાજા છતાં ભય, પરિવારોની હિજરત
લગભગ 6 હજાર શીખની વસ્તીવાળા આ મોહલ્લામાં ઘરની બહાર તાળાં લટકી રહ્યાં છે અને લોકો અંદર ભરાયેલાં છે. 25 જૂને અહીં રહેતા મનમોહન સિંહની હત્યા પછી ભયનું વાતાવરણ છે. મોહલ્લાની શેરીઓમાં અંદર પહોંચ્ય?...
૨૪ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હવે પોલીસ ચેકિંગ કરશે
જેહાદના વધતા કિસ્સાઓને લઈને વડોદરાની મુલાકાત દરમિયાન રાજયના ગૃહમંત્રીએ આપેલા નિવેદન બાદ શહેર પોલીસ કમિશનરે શહેરના તમામ પોલીસ મથકોના પીઆઈને નિયમીત રીતે હોટેલોનું ચેકિંગ કરવા માટે સુચના ?...
72 હૂરે ફિલ્મને સેન્સર સર્ટિ. મળ્યું, પણ ટ્રેલરને નહીં
ત્રાસવાદી સંગઠનો દ્વારા યુવકોને જન્નતમાં ૭૨ હૂર મળશે તેવા સપનાં બતાવીને કેવી રીતે ત્રાસવાદી પ્રવૃત્તિમાં જોતરવામાં આવે છે તે દર્શાવતી ફિલ્મ ૭૨ હૂરેનાં ટ્રેલરને સર્ટિફિકેટ આપવાનો સેન્સર...