અમદાવાદના કણભા હ્યુમન ટ્રાફિકિંગ કેસમાં ચારની ધરપકડ, આઠ યુવતીઓને વેચી હોવાનો ખુલાસો.
અમદાવાદના કણભા હ્યુમન ટ્રાફિકિંગ કેસમાં વધુ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, કણભા હ્યુમન ટ્રાફિકિંગ કેસ મામલે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરાઇ હતી. કણભામાં સગીરાને ખરીદન?...
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવતીકાલથી ગુજરાત પ્રવાસે, આપશે કરોડો રુપિયાના વિકાસકામોની ભેટ.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) આવતીકાલથી બે દિવસ ગુજરાત પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ અનેક વિકાસ કાર્યના લોકાર્પણ, ખાતમુહૂર્ત ઉપરાંત અનેક કાર્યક્રમમાં હાજરી આપશે. અમિત શાહના પ્રવાસ દરમિય...
વિદેશ પ્રવાસે ક્રેડિટ કાર્ડનો કરો છો ઉપયોગ? તો આ તમારા માટે કામના સમાચાર છે, સરકારે બદલ્યાં નિયમ
જો તમે અવાર-નવાર વિદેશ પ્રવાસે જતા હોવ છો અને ત્યાં ખર્ચ માટે ક્રેડિટ કાર્ડ (ક્રેડિટ કાર્ડ પર 20% TCS) નો ઉપયોગ કરો છો; તો હવે આવું કરવું તમારા ખિસ્સા પર ભારે પડી શકે છે. સરકારે તેને લગતા નિયમોમાં ફે?...
ખુશખબર! OpenAIએ ChatGPTની મોબાઈલ એપ લોન્ચ કરી.
ChatGPTએ લોન્ચ થતાની સાથે જ દુનિયાભરમાં ચર્ચા જગાવી હતી. અદભૂત ક્ષમતાઓના સહારે તેણે દરેકને ચોંકાવ્યા હતા. તેના આગમનથી અનેક લોકો નોકરી ગુમાવવાના ડરથી પીડાઈ રહ્યા છે તો અનેક લોકો એવા છે જેમણે તેને...
ઈલોન મસ્કની મોટી જાહેરાત, ટ્વિટર પર હવે 2 કલાકનો વીડિયો અપલોડ કરી શકાશે.
જ્યારથી ઈલોન મસ્કે ટ્વિટર ખરીદ્યુ છે, ત્યારથી આ પ્લેટફોર્મ પર સતત નવી સુવિધાઓ લોન્ચ કરવામાં આવી રહી છે. કંપનીએ તેની ઘણી સુવિધાઓ પેઈડ કરી દીધી છે. યૂઝર્સે હવે તેમના ટ્વિટર એકાઉન્ટ માટે બ્લૂ ટ?...
દ્વારકા એક્સપ્રેસ વે નું કાર્ય પૂર્ણ થવાના આરે: ટૂંક સમયમાં થઈ જશે તૈયાર
ડિસેમ્બરથી પહેલા આને ખુલ્લો મૂકી દેવામાં આવશે. દેશના આ પહેલા એલિવેટેડ અર્બન એક્સપ્રેસ વે થી દિલ્હી-ગુરૂગ્રામ વચ્ચે પરિવહન દબાણ ઓછુ થવાના કારણે ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો આવશે. નીતિન ગડકરી?...
સુપ્રીમે જાતિ આધારિત વસ્તી ગણતરી પર પટણા હાઇકોર્ટના સ્ટેને યોગ્ય ઠેરવ્યો.
જાતિ આધારિત વસ્તી ગણતરીની લાંબા સમયથી માગ કરનારા બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે બિહાર સરકારની જાતિ આધારિત વસ્તી ગણતરી પર રોક લગ...
આજથી PM મોદી 6 દિવસના વિદેશ પ્રવાસે, આ દેશમાં પહેલીવાર જશે, 40થી વધુ કાર્યક્રમમાં લેશે ભાગ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-7, ક્વાડ ગ્રૂપ સહિત કેટલીક મોટી બહુપક્ષીય સમિટમાં હાજરી આપવા શુક્રવારે જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાની છ દિવસની મુલાકાતે જઈ રહ્યા છે. આ મુલાકાત દરમિયાન પ?...
49 વર્ષ પહેલા ભારતમાં થયું હતું પહેલું પરમાણુ પરીક્ષણ, એક સિક્રેટ મિશનને કારણે બદલાઈ ગઈ હતી દેશની તસવીર
49 વર્ષ પહેલા આજે 18 મે, વર્ષ 1974ના રોજ ભારતની ધરતી પર પહેલીવાર પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સિક્રેટ મિશનનું નામ સ્માઈલિંગ બુદ્ધા નામ આપવામાં આવ્યું હતું. રાજસ્થાનના પોખરણ ટેસ્ટ રેન્જમ?...
ફિફા એ વર્લ્ડ કપ 2026ની ટ્રોફીનું અનાવરણ કર્યું, ‘We Are 26’ અભિયાનની કરી શરુઆત
ફૂટબોલ એ દુનિયાની સૌથી લોકપ્રિય રમતોમાંથી એક છે. ફૂટબોલને લઈને આખી દુનિયામાં દીવાનગી જોવા મળે છે. એમાં પણ જ્યારે ફિફા વર્લ્ડ કપ આવે છે ત્યારે દરેક ફૂટબોલ પ્રેમીઓનો ઉત્સાહ સૌથી વધારે હોય છે. ?...