GSRTCએ ગિફ્ટ સિટીને જોડતી ઈલેક્ટ્રિક બસ સેવાઓની કરી શરૂઆત, 20,000થી વધુ લોકોને નજીવા ખર્ચે મળશે કનેક્ટિવિટી
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને GSRTCએ અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક સ્થળોને ગિફ્ટ સિટી સાથે જોડતી ત્રણ નવી ઈલેક્ટ્રિક બસો શરૂ કરી છે. ગિફ્ટ સિટીમાં આવવા તથા જવા માટે તેમજ ગ્રીન ટ્ર?...
આજે ગરમીથી મળશે રાહત, રાજ્યભરમાં રહેશે વાદળછાયુ વાતાવરણ
રાજ્યમાં ગરમી પડવાની શરુઆત થઈ ગઈ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજે અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં ગરમીથી રાહત મળશે. તેમજ વાદળ છાયુ વાતાવરણ રહેશે. અમદાવાદમાં મહ...
અમરોલીમાંથી પકડાયેલી નકલી નોટનું નેટવર્ક ચેન્નાઇ સુધી હોવાનું ખુલ્યુ, સુરત પોલીસે મુખ્ય આરોપી સૂર્યાને ઝડપ્યો
સુરતના અમરોલીમાંથી પકડાયેલી નકલી નોટના નેટવર્કના તાર ચેન્નાઈ સુધી લંબાયેલા હોવાનો ઘટસ્ફોટ થયો છે. સુરત પોલીસે મુખ્ય આરોપી સૂર્યાને ચેન્નાઈથી પોતાના જ ઘરે ઉંઘતો જ ઝડપી લીધો છે. સાથે જ નકલી ?...
નક્લી માર્કશીટ અને સર્ટિફિકેટ કૌભાંડના મુખ્ય ભેજાબાજ અખીલેશ પાંડેના 29 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર
ખેડા જિલ્લાના નક્લી માર્કશીટ અને સર્ટિફિકેટ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ડૉ. અખીલેશ પાંડેની ખેડા LCBએ દિલ્હીથી ધરપકડ કરી છે. આરોપીને આજે નડિયાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમા કોર્ટે તેના 29 એ...
વાઈબ્રન્ટ ગુજરાત સમિટને લઈ મહત્વના સમાચાર
વાઈબ્રન્ટ ગુજરાત સમિટને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ચાર ઝોનમાં સમિટનું આયોજન કરવા વિચારણા છે. તેમાં જાન્યુઆરીમાં મુખ્ય સમિટ પહેલા કાર્યક્રમ માટે વિચારણા થઇ રહી છે. જેમાં સમિટ પહેલા ચા?...
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ RTOની સરપ્રાઈઝ વિઝિટ કરી, ડ્રાઇવિંગ ટેસ્ટ અને લાયસન્સ ડેટાની ચકાસણી કરી
ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને સુરત RTO ગેરરીતિ થતી હોવાની અનેક વખત ફરિયાદો મળી હતી. ત્યારે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આજે સુરત RTOની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી. તેમણે RTOના જુદા-જુદા વિભાગોની ઓચિ?...
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ પર ગાળિયો કસાયો, ગુજરાત ATS પાકિસ્તાનથી ડ્રગ્સ મંગાવવાના કેસમાં પુછપરછ કરશે
પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં આતંક ફેલાવનારા લોરેન્સ બિશ્નોઇનું હવે પાકિસ્તાન કનેક્શન ખૂલ્યું છે. પાકિસ્તાનથી 194 કરોડનું ડ્રગ્સ મંગાવવાનો તેની પર આરોપ છે. ગુજરાત એટ?...
મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોરનો જબરદસ્ત નજારો
મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર કુલ 50 કી.મી.ના નદી પરના બ્રિજ (વાયડક્ટ) અને 180 કિ.મીનું ફાઉન્ડેશન પૂર્ણ થયુ છે. જેમાં 22 એપ્રિલ 2023ના રોજની મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટની સ્થિતિ નીચે પ...