દુનિયામાં 42 હજાર મહિલાઓને ISISએ કરી ગર્ભવતી, પુરાવા સાથે સુદીપ્તો સેનનો ખુલાસો
બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનાર ફિલ્મ ધ કેરળ સ્ટોરી ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ હતી. પરંતુ મોટા પડદા પર દસ્તક આપી ત્યારથી આ ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે...
મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક, હવે ચાઈનીઝ મોબાઈલ અને લેપટોપ પર પ્રતિબંધ લાગશે
પહેલા ચાઈનીઝ એપ્સ પર શકંજો પછી સ્માર્ટફોન સેગમેન્ટમાં ચીનને પરસેવો પાડ્યો હવે આઈટી હાર્ડવેર સેગમેન્ટમાં PLI સ્કીમ દ્વારા મોદી સરકાર ચીનના વર્ચસ્વને ખતમ કરવાની યોજના બનાવી રહી છે. આ યોજના હે?...
કુદરતી આફત! ઈટાલીમાં માત્ર 36 કલાકમાં સિઝનનો 50% વરસાદ વરસ્યો, પૂરને લીધે 8 લોકોનાં મોત.
ઉત્તર ઇટાલીના એમિલિયા-રોમાગ્ના વિસ્તારમાં વિનાશક પૂરના કારણે આઠ લોકોના મોત થયા છે. ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને લોકોએ પોતાના ઘરની છત પર આશરો લેવો પડ્યો હતો. પૂર પ્રભાવિત વિસ્ત...
સિદ્ધારમૈયાને CM બનાવવાની ચર્ચા વચ્ચે શિવકુમારના સાંસદ ભાઈએ કહ્યું – હું આ નિર્ણયથી ખુશ નથી!
કર્ણાટકના આગામી મુખ્યમંત્રી તરીકેના નામ પર લગભગ સહમતિ સધાઈ ચૂકી છે. ફરીવાર સિદ્ધારમૈયાને કર્ણાટકના મુખ્યમંત્રની કમાન સોંપવામાં આવશે અને ડીકે શિવકુમારને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવી શકે ...
હરિયાણાના સાંસદ અને પૂર્વ કેન્દ્રિય રાજ્યમંત્રી રતનલાલ કટારિયાનું નિધન, ઘણા સમયથી બીમાર હતા.
હરિયાણાના અંબાલાના સાંસદ રતનલાલ કટારિયાનું આજે વહેલી સવારે નિધન થયું છે. ચંદીગઢમાં મૃત્યુ બાદ તેમના મૃતદેહને પંચકુલામાં લાવવામાં આવ્યો હતો. આજે બપોરે મણિમાજરા ખાતે તેમના અંતિમ સંસ્કાર કર...
લોકસભા માટે આઘાડીની બેઠક વહેંચણી પહેલાં જ ઉદ્ધવના ઉમેદવારો નક્કી
કર્ણાટકમાં કોંગ્રેસના વિજય પછી તૂટું તૂટું થતી મહાવિકાસ આઘાડી પાછી એક થઈ હતી અને હજુ ગયા રવિવારે જ આઘાડીના ટોચના નેતાઓએ સંયુક્ત બેઠક યોજીને આગામી લોકસભા તથા વિધાનસભા ચૂંટણી સાથે રહીને લડવ?...
મોદી સરકારમાં કિરેન રિજિજુને કાયદા મંત્રી પદેથી હટાવાયા, અર્જુનરામ મેઘવાલ સંભાળશે જવાબદારી.
મોદી સરકારમાં મોટા ફેરબદલના અહેવાલ આવ્યા છે. કાયદા મંત્રી પદેથી કિરેન રિજિજુને હટાવી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ અર્જુનરામ મેઘવાલને કાયદા મંત્રી જાહેર કરાયા છે. અહેવાલ અનુસાર કિરેન રિજ?...
ગુજરાત ભાજપે જિલ્લા અને શહેરી સંગઠનના 41 પ્રભારીઓ નિમ્યા, 33 જિલ્લા અને 8 મનપા માટે કરી નિમણૂક.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક જીત મેળવ્યા બાદ ભાજપે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યની 26 બેઠકો પર વિજય મેળવવા ભાજપ દ્વારા પ્રયાસો શરુ કરી દેવામાં આવ્યાં છે. ?...
ભાજપની પ્રદેશ કારોબારીની બેઠકમાં કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોષનું નિવેદન, ‘મંત્રી રહીશ કે નહીં તે પાર્ટી નક્કી કરશે’
આજથી ભાજપના (BJP) મિશન 2024નો પ્રારંભ થયો છે. અમદાવાદના (Ahmedabad) ટાગોર હોલમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ કારોબારીની બેઠક મળી છે. જેમાં ભાજપે ‘9 સાલ. બેમિસાલ’ના સૂત્ર સાથે લ?...
અમદાવાદમાં ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક મળી, ‘9 સાલ, બેમિસાલ’નું સૂત્ર લોકો સુધી પહોંચાડવાનો લેવાયો સંકલ્પ.
આજથી ભાજપના (BJP) મિશન 2024નો પ્રારંભ થયો છે. અમદાવાદના (Ahmedabad) ટાગોર હોલમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ કારોબારીની બેઠક મળી છે. બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રા...