વડોદરામાં 5.68 કરોડના ખર્ચે 40 સ્થળે સ્માર્ટ અન્ડર ગ્રાઉન્ડ ડસ્ટબિન મુકાશે
વડોદરા શહેરમાંથી રોજે રોજ પેદા થતાં થતા ઘરેલું કચરાનાં નિકાલ માટે ડોર ટુ ડોર ગાર્બેજ વેસ્ટ કલેક્શન સિસ્ટમ કાર્યરત છે, પરંતુ વડોદરા કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સીટીઝ મિશન અંતર્ગત શહેરમાં કચ?...
સુરતના ઉમરપાડામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, ખેડૂતો મુશ્કેલીમાં
જેમાં ઉમરપાડા વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે.આ સાથે કેવડી, ગોવટ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાનની ભીતિથી ખ?...
તલાટીની પરીક્ષાના બે કલાક પહેલા જ પોલીસ દ્વારા ચેકિંગ, 8 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે
ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા કોઈપણ વિધ્ન વિના પૂર્ણ થઈ ગઈ છે. હવે આગામી સાતમી મેના રોજ તલાટીની પરીક્ષા યોજાવાની છે. આ પરીક્ષાને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. પરીક્ષામાં કોઈપણ ?...
અમદાવાદમાં રાજ્યની પ્રથમ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ શરૂ, 90 દિવસમાં દંડ નહીં ભરો તો કોર્ટ મોકલશે મેમો
ટ્રાફિક નિયમો તોડતા પહેલાં સાવધાન થઈ જજો. હવે સમગ્ર ગુજરાત માટે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની શરૂઆત કરવામાં આવી છે. જો ઈ મેમોના દંડની રકમ ત્રણ મહિનામાં નહીં ચૂકવાય તો આપોઆપ ટ્રાફિક કોર્ટમાંથી ?...
અમદાવાદમાં બનશે NIAનું વડુ મથક, ગૃહમંત્રાલય-વાહન વ્યવહાર વિભાગે બહાર પાડ્યું જાહેરનામું
ગુજરાત એક સરહદી રાજ્ય છે. ઉપરાંત રાજ્યના સરહદી વિસ્તારો તેમજ દરિયાકાંઠાઓથી માદક પદાર્થો, હથિયારો સહિતની ઘટનાઓ અવાર-નવાર સામે આવતી રહી છે. એટલું જ નહીં ગુજરાત રાજ્યની સરહદો પાકિસ્તાનની બોર્...
રીંગ રોડ પર કમોડ સર્કલ પાસે નવા બનતા બ્રિજની સાઈડમાં RCCનો સર્વિસ રોડ બનશે
અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ( AUDA) દ્વારા કમોડ સર્કલ નજીક રીંગરોડ પર નવા બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ બ્રિજની કામગીરી શરૂ થાય ત્યારે વાહનોની અવરજવર માટે બ્રિજની બંને તરફ ડામરની જગ્યાએ RCCન?...
કમોસમી વરસાદના ઝાપટા વચ્ચે ફરી એકવાર તાપી નદીના પાણીનો કલર બદલાયો
સુરતીઓને પીવાના પાણી પુરુ પાડનારા તાપી નદીના કોઝવેના સરોવરમાં પાણીનો કલર ફરી બદલાયો છે. હાલમાં સુરત સહિત ગુજરાતમાં કમોસમી વરસાદ ચાલી રહ્યો છે તેની વચ્ચે સુરતની તાપી નદીમાં પાણી લીલું થઈ જત...
વિપક્ષો માત્ર ‘અપશબ્દોની પોલિટિક્સ’ જાણે છે, તેઓ અમને હરાવી શકતા નથી – PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાના અંકોલામાં રેલીમાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસ ભાજપને હ?...
આ ડબલ ઋતુમાં AC ચલાવવામાં રાખો આ બાબતોનું ધ્યાન, નહીંતર થઈ શકે છે બ્લાસ્ટ
ઉનાળામાં દરેક વ્યક્તિ ઠંડક મેળવવા માટે બેચેન હોય છે. એટલા માટે આપણે જોઈએ છીએ કે ઉનાળો આવતા જ એર કંડિશનર (AC) ની માગ ઘણી વધી જાય છે. જોકે, એસી પણ એક ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ છે અને તેમાં હંમેશા આગ લાગ?...
જેતપુરમાં PGVCLની બેદરકારીએ પોસ્ટઓફિસનું કામ ઠપ્પ
રાજકોટના જેતપુરમાં PGVCLની બેદરકારીના કારણે પોસ્ટઓફિસનું કામ અટકી પડ્યું છે. ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારી કચેરી હોય કે ખાનગી કંપની આજકાલ બધા જ કામકાજ ઓનલાઈન થઈ ગયા છ...