એસ.ટી. વિભાગે પરીક્ષાર્થીઓ માટે શરૂ કરી હેલ્પ લાઇન.
ગુજરાત રાજ્ય પંચાયત પસંદગી મંડળ દ્વારા રાજ્ય ભરમાં આગામી 7 મે 2023નાં રોજ તલાટી-કમ મંત્રીની(Talati Exam) પરીક્ષા યોજાવાની છે. જેમાં 8 લાખ કરતા વધુ ઉમેદવારો પરીક્ષા આપે તેવી શકયતા છે. ગુજરાત પંચાયત સેવા ?...
ઇલેક્ટ્રીક વાહનોના વેચાણમાં ગુજરાતમાં સુરત પ્રથમ ક્રમે, સૌથી વધુ સબસીડી સુરત RTO દ્વારા રીલીઝ કરાઇ.
પર્યાવરણની જાળવણી માટે રાજ્ય સરકાર દ્વારા ઈલેક્ટ્રીક વાહનો (Electric vehicles) લોકો વધુમાં વધુ ઉપયોગ કરે તે માટે સબસીડીની જાહેરાત કરી છે. ત્યારે સુરત આરટીઓ દ્વારા છેલ્લા એક વર્ષમાં 61 કરોડની સબસીડી રીલ?...
તલાટીની પરીક્ષામાં રખાશે ચાંપતી નજર, ગેરરીતિ કરનારા સામે થશે કડક કાર્યવાહી-હસમુખ પટેલ
સાત મેએ યોજાનારી તલાટીની પરીક્ષાને લઇ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે તંત્ર પરીક્ષા માટે સજ્જ હોવાનું જણાવ્યુ છે. તેમણે જણાવ્યુ કે તલાટીની પરીક્ષામાં ગેરરીતિ કરનારા?...
MSUની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની કલાકૃતિઓના પ્રદર્શનનો પ્રારંભ, હજારો કલારસિકો જોવા ઉમટયા
ફાઈન આર્ટસના વિવિધ વિભાગોના લગભગ 115 જેટલા વિદ્યાર્થીઓએ બનાવેલી વિવિધ પ્રકારની 1000થી વધારે કલાકૃતિઓને આ પ્રદર્શનમાં રજૂ કરાઈ છે. ગયા વર્ષે કુંદન કુમાર નામના વિદ્યાર્થીની કલાકૃતિને લઈને થયેલ...
આવતા 4 દિવસ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં વરસાદી માહોલ સર્જાશેે
મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ , મેઘગર્જના, વીજળીના પ્રચંડ કડાકા,તોફાની પવનનો માહોલ સર્જાયો છે.આમ પણ મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા લાંબા સમયથી ગાજવીજ, તીવ્ર પવન સાથે વરસાદ -કરાનું તો?...
અમદાવાદના સાબરમતીમાં એશિયાનું સૌથી આધુનિક રેલવે કમાન્ડ કંટ્રોલરુમ બનાવાયો, ગુડ્ઝ ટ્રેન હવે વિક્ષેપ વિના દોડશે
અમદાવાદના સાબરમતીમાં કેન્દ્રીય રેલવે મંત્રાલયે એશિયાનો સૌથી આધુનિક કમાન્ડ કંટ્રોલરૂમ બનાવ્યુ છે. રેલવે કોલોની પાસે આ DFCCIL કંટ્રોલરૂમ બનાવવામાં આવ્યો છે. સમગ્ર પશ્ચિમ ભારતની માલસામાન ટ્ર?...
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરત APMCના ચેરમેન તરીકે સંદીપ દેસાઇ અને વાઇસ ચેરમેન તરીકે હર્ષદ પટેલની વરણી
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરત APMCમાં 14 ડિરેક્ટર્સ બિન હરીફ ચુંટાઇ આવ્યા બાદ આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે વરણી થઇ છે. ભાજપના તમામ ડિરેક્ટર્સ ચુંટાઈ આવ્યા હોવાથી ભાજપ તરફથી મેન્ડેટ આપીને પ?...
વડોદરામાં 5.68 કરોડના ખર્ચે 40 સ્થળે સ્માર્ટ અન્ડર ગ્રાઉન્ડ ડસ્ટબિન મુકાશે
વડોદરા શહેરમાંથી રોજે રોજ પેદા થતાં થતા ઘરેલું કચરાનાં નિકાલ માટે ડોર ટુ ડોર ગાર્બેજ વેસ્ટ કલેક્શન સિસ્ટમ કાર્યરત છે, પરંતુ વડોદરા કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સીટીઝ મિશન અંતર્ગત શહેરમાં કચ?...
સુરતના ઉમરપાડામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, ખેડૂતો મુશ્કેલીમાં
જેમાં ઉમરપાડા વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે.આ સાથે કેવડી, ગોવટ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાનની ભીતિથી ખ?...
તલાટીની પરીક્ષાના બે કલાક પહેલા જ પોલીસ દ્વારા ચેકિંગ, 8 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે
ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા કોઈપણ વિધ્ન વિના પૂર્ણ થઈ ગઈ છે. હવે આગામી સાતમી મેના રોજ તલાટીની પરીક્ષા યોજાવાની છે. આ પરીક્ષાને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. પરીક્ષામાં કોઈપણ ?...