RMCના ઇતિહાસમાં પ્રથમ વાર વિપક્ષ વગરનું રાજ
રાજકોટ RMCના ઇતિહાસમાં પ્રથમ વાર વિપક્ષ વગરનું રાજ છે. જેમાં મનપામાં વિપક્ષી પદ છીનવાયું છે. તેમજ વિપક્ષી નેતા ભાનુ સુરાણીની કાર અને ઓફિસ છીનવાઈ છે. કુલ 72 કોર્પોરેટરમાંથી 68 ભાજપ કોર્પોરેટર છે. ?...
ભાવનગર MKB યુનિવર્સિટીમાં વધુ એક કૌભાંડની શંકા
ભાવનગર MKB યુનિવર્સિટીમાં વધુ એક કૌભાંડની શંકા છે. જેમાં B.Com અને M.Comની પરીક્ષામાં ગેરરીતિ સામે આવી છે. તેમાં પરીક્ષાની ઉત્તરવહીઓ યુનિવર્સિટી બહારથી મળી આવી છે. જેમાં ઉત્તરવહીઓ બહારથી લખાઇ હોવા?...
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં યુવાનની ઓબેસિટી બેરિયાટ્રિક સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
રાજકોટના જીતુભાઈ ગોહેલને સામાન્ય માણસની જેમ રોજિંદી ક્રિયાઓ કરવામાં લાંબા સમયથી પારાવાર પીડાઓનો સામનો કરવો પડતો હતો, જેનું કારણ હતું જીતુભાઈનું અસહ્ય વજન અને સ્થૂળતા. તેઓ ઇમીટેશન જ્વેલરી...
રેતીના ડમ્પરે ભોગ લીધા બાદ તંત્ર જાગ્યું, કરજણમાં ઠેર ઠેર ચેકિંગ
કરજણના યાત્રાધામ નારેશ્વર અને આસપાસના વિસ્તારોમાં રેતી ખનનને કારણે આખો દિવસ દોડતા ડમ્પર ની અડફેટે અત્યાર સુધીમાં છ થી વધુ લોકોના ભોગ લેવાયા હોવાથી લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે. જ્?...
અટલબ્રિજ પર ગ્લાસની આસપાસ લગાવ્યા બેરિકેડ, મુલાકાતીઓની સુરક્ષા અર્થે તંત્રએ લીધો નિર્ણય
અમદાવાદનો અટલબ્રિજ પરથી મુલાકાતીઓ હવે કાચ પર ઉભા રહીને સાબરમતી નદીનો નજારો નહીં માણી શકે. થોડા દિવસ પહેલા હરવા-ફરવાના ખાસ આકર્ષણ એવા અટલબ્રિજ પર લાગેલા ગ્લાસમાં તિરાડ પડી હતી. જે પછી વહીવટી ...
‘આપણે સાંસ્કૃતિક અથડામણ પર નહીં, સૌહાર્દ પર ભાર મૂકવો પડશે’, ‘સૌરાષ્ટ્ર-તમિલ સંગમમાં PM મોદીએ આપ્યુ નિવેદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્ર-તમિલ સંગમના સમાપન સમારોહમાં કહ્યુ કે, આજે સૌરાષ્ટ્રની ધરતી પર ફરી એકવાર આપણે ભારતની બે પ્રાચીન ધારાઓનો સંગમ જોઈ રહ્યા છીએ. વડાપ્રધાન મોદીએ કહ્યું કે- આ સ?...
વિધાનસભાની બાકી રહેલી 14 સમિતિની આજે જાહેરાત થશે, કોંગ્રેસ અને આપના સભ્યોને પણ મળી શકે છે સ્થાન
ગુજરાત વિધાનસભાની બાકી રહેલી 14 સમિતિઓની આજે જાહેરાત થશે. સમિતિઓના બાકી રહેલા ચેરમેન અને સભ્યોની આજે જાહેરાત કરવામાં આવશે. સમિતિઓમાં કોંગ્રેસ અને આપના સભ્યોને પણ સ્થાન મળી શકે છે. સદસ્ય નિવા...
GSRTCએ ગિફ્ટ સિટીને જોડતી ઈલેક્ટ્રિક બસ સેવાઓની કરી શરૂઆત, 20,000થી વધુ લોકોને નજીવા ખર્ચે મળશે કનેક્ટિવિટી
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને GSRTCએ અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક સ્થળોને ગિફ્ટ સિટી સાથે જોડતી ત્રણ નવી ઈલેક્ટ્રિક બસો શરૂ કરી છે. ગિફ્ટ સિટીમાં આવવા તથા જવા માટે તેમજ ગ્રીન ટ્ર?...
આજે ગરમીથી મળશે રાહત, રાજ્યભરમાં રહેશે વાદળછાયુ વાતાવરણ
રાજ્યમાં ગરમી પડવાની શરુઆત થઈ ગઈ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજે અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં ગરમીથી રાહત મળશે. તેમજ વાદળ છાયુ વાતાવરણ રહેશે. અમદાવાદમાં મહ...
અમરોલીમાંથી પકડાયેલી નકલી નોટનું નેટવર્ક ચેન્નાઇ સુધી હોવાનું ખુલ્યુ, સુરત પોલીસે મુખ્ય આરોપી સૂર્યાને ઝડપ્યો
સુરતના અમરોલીમાંથી પકડાયેલી નકલી નોટના નેટવર્કના તાર ચેન્નાઈ સુધી લંબાયેલા હોવાનો ઘટસ્ફોટ થયો છે. સુરત પોલીસે મુખ્ય આરોપી સૂર્યાને ચેન્નાઈથી પોતાના જ ઘરે ઉંઘતો જ ઝડપી લીધો છે. સાથે જ નકલી ?...