click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: BCCIએ એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમની કરી જાહેરાત, IPLના આ સ્ટારને સોંપવામાં આવી કમાન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > BCCIએ એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમની કરી જાહેરાત, IPLના આ સ્ટારને સોંપવામાં આવી કમાન
Gujarat

BCCIએ એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમની કરી જાહેરાત, IPLના આ સ્ટારને સોંપવામાં આવી કમાન

એશિયન ગેમ્સ 19 સેપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન યોજાશે. ચીનની યજમાની એશિયન ગેમ્સ યોજાશે.

Last updated: 2023/07/15 at 4:25 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આવતા મહિને ચીનમાં યોજાનારી એશિયન ગેમ્સ માટે ટીમની જાહેરાત કરી છે. આ ગેમ્સ 19 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન યોજાશે, જ્યારે T20 ફોર્મેટ ઇવેન્ટ 28 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન યોજાશે. IPL 2023માં ચેન્નઈ સુપર કિંગ્સના ઓપનર ખેલાડી ઋતુરાજ ગાયકવાડને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

Contents
BCCIએ યુવા ખેલાડીઓ પર લગાવ્યો દાવભારતીય ક્રિકેટ ટીમ

NEWS 🚨- Team India (Senior Men) squad for 19th Asian Games: Ruturaj Gaikwad (Captain), Yashasvi Jaiswal, Rahul Tripathi, Tilak Varma, Rinku Singh, Jitesh Sharma (wk), Washington Sundar, Shahbaz Ahmed, Ravi Bishnoi, Avesh Khan, Arshdeep Singh, Mukesh Kumar, Shivam Mavi, Shivam…

— BCCI (@BCCI) July 14, 2023

BCCIએ યુવા ખેલાડીઓ પર લગાવ્યો દાવ

અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ ઋતુરાજ ગાયકવાડને ટીમની કમાન સોંપી છે, જ્યારે IPLમાં ધમાલ મચાવનાર રિંકુ સિંહને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. મુખ્ય ટીમના કેટલાક સભ્યો જેમ કે અર્શદીપ સિંહ, દીપક હુડાને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. એશિયન ગેમ્સમાં ભાગ લેનાર ભારતીય ટીમમાં મોટા ભાગના યુવા ખેલાડીઓ છે. જેના પરથી કહી શકાય છે કે પસંદગીકારોએ ટીમના યુવા ખેલાડીઓ પર સંપૂર્ણ દાવ લગાવ્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમ

ઋતુરાજ ગાયકવાડ (c), યશસ્વી જયસ્વાલ, રાહુલ ત્રિપાઠી, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા , વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, શિવમ માવી, શિવમ દુબે, પ્રભસિમરન સિંહ,

 

You Might Also Like

કટરા શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ, સપ્તાહમાં 6 દિવસ દોડશે, જાણો ટિકિટ ભાડું કેટલું છે?

હવાલા અને ગુનાઇત પ્રવૃત્તિમાં વ્યાપક વપરાશથી ક્રિપ્ટો કરન્સી આર્થિક જોખમ બની શકે : RBI

અમેરિકાના નાયબ વિદેશ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે

યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી દ્વારકાના ગોમતી ઘાટમાં સ્નાન પર પ્રતિબંધ

ભારતીયો વધારે એક ડોલરિયા દેશમાં વિઝા વગર જ જઇ શકશે, અત્યારથી જ કરી લો તૈયારી

TAGGED: @india, BCCI, indian team

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 15, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ફ્રાન્સ ‘મેક ઈન ઈન્ડિયા’માં મહત્વનું ભાગીદાર, સાથે હથિયારો બનાવીશું :મોદી
Next Article કર્ણાટકના બેલગાવ જિલ્લામાં દિગંબર જૈનચાર્ય કામકુમારનંદી મહારાજ સાહેબની કરપીણ હત્યા મામલે ધારાસભ્યશ્રી અમિતભાઇ શાહ તેમજ ભારત સરકારના રાષ્ટ્રીય વેપારી કલ્યાણ બોર્ડના ચેરમેન શ્રી સુનિલસિંધીએ ઘટનાની નિંદા કરી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

કટરા શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ, સપ્તાહમાં 6 દિવસ દોડશે, જાણો ટિકિટ ભાડું કેટલું છે?
Gujarat જૂન 7, 2025
હવાલા અને ગુનાઇત પ્રવૃત્તિમાં વ્યાપક વપરાશથી ક્રિપ્ટો કરન્સી આર્થિક જોખમ બની શકે : RBI
Gujarat જૂન 7, 2025
અમેરિકાના નાયબ વિદેશ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે
Gujarat જૂન 7, 2025
યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી દ્વારકાના ગોમતી ઘાટમાં સ્નાન પર પ્રતિબંધ
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?