ઈઝરાયેલ અને હમાસ વચ્ચે શરૂ થયેલું યુદ્ધ ખતરનાક મોડ પર આવીને ઊભું રહ્યું છે. ઇરાનના હુમલા પછી ઈઝરાયેલ વળતો હુમલો કરતા આખી દુનિયામાં ખળભળાટ મચ્યો છે. યુદ્ધ નિષ્ણાતો એવી આગાહી કરી ચૂક્યા છે કે. આ યુદ્ધ ત્રીજું વિશ્વયુદ્ધ નોતરશે. હમાસ તારીખ 7મી ઓકટોબર 2025ના રોજ ઇઝરાયેલ પર હજારો રોકેટથી હુમલો કર્યો એ સાથે યુદ્ધના મંડાણ થયા હતા ઇઝરાયેલે હમાસના ખાત્મા અને ગાઝા પર સંપૂર્ણ કબજાની વાત કરીને વળતો પ્રહાર કર્યો હતી. ગાઝામાં હમાસની કપર તો ઇઝરાયેલે તોડી નાખી છે. પણ હવે યુદ્ધ હમાસથી આગળ વધીને ઇરાન સુધી કટાઈ ગયું છે ઈઝરાયેલ લેબેનોન, સીરિયા સહિતના કેટલાંક દેશો પર હુમલા કર્યા છે ગઇ તારીખ : એપ્રિલના રોજ ઇઝરાયેલો ઇરાકની રાજયાની દમાસ્કસમાં આવેલી ઇરાનની એમ્બેસી પર એર સ્ટ્રાઈક કરી હતી. આ હુમલામાં ઈરાનના ટોપ કમાન્ડર સહિત તેર લોકોના મોત થયા હતા ફરાને એ વખતે જ કહ્યું હતું કે, અમે ઈઝરાયેલના હુમલાની બદલો લેશું રમજાન અને ઇંદના કારણે ઇરાને થોડા દિવસની રાહ જોઇ ઇદ પતી એટલે ઇરાને એક સામટા ત્રણસો જેટલા ડ્રોન અને મિસાઇલા છોડીને ઇઝરાયેલ પર હુમલો કર્યો. ઈઝરાયેલ એટેક રોકવામાં માહેર છે ઇરાને છોડેલા ડ્રોન અને મિસાઇલોને ઇઝરાયેલ અને તેના સાથી દેશ અમેરિકા તથા બ્રિટને સાથે મળીને હવામાં જ તોડી પાડયા ઇઝરાયેલને ખાસ કોઇ નુકશાન થયું નહોતુ ઇરાને હુમલા પછી એવું કહ્યું હતું કે, અમારો બદલો પૂરો થયો છે. હવે અમે કોઇ નવો એરેક કરવાના નથી સાથોસાથ ઇરાને એમ પણ કર્યું હતું કે, જો ઈઝરાયેલ હુમલો કરશે તો અમે પણ લડી લેશું ઇઝરાયેલે કહ્યું હતું કે, ઇરાને પોતાના કર્યા ભોગવવા પડશે. આખરે ઈઝરાયેલ પણ હુમલો કરી દીધો છે. અગેઇન હવે એ જોવાનું છે કે ઇરાન શું કરે છે? ઇઝરાયેલ અને ઇરાન બનેમાંથી એકેય ઓછા ઉત્તરે એવા નથી.
ઇરાને એવું કહ્યું છે કે, આ હુમલાથી ઇઝરાયેલ અમને કોઇ ખાસ નુકશાન પહોંચાડી શક્યું નથી. અમારા ન્યૂક્લિયર સેન્ટર સલામત છે. દારાનની લોસ એંજનગીના પ્રવકત્તા હુસૈન લિસ્થિને તો ત્યા સુધીની વાત કરી કે, ઇઝરાયેલે ડ્રોન ઉડાડવાની નિષ્ફળ અને અપમાનજનક કોશિષ કરી છે. ઇઝરાયેલના ડ્રોન અમે હવામાં જ ઉડાવી દીધા છે. એ હિસાબે હુમલો થયો જ નથી. ધરાને પોતાના પરમાણુ શવડોનો વીડિયો ટીલિઝ કરીને કપ્યું કે જુઓ બધું સલામત છે. ઈઝરાયેલ અમારું કંઇ બગાડી શક્યું નથી હુમલા બાદ કેટલાંક એરપોર્ટ કામચલાઉ રીતે બંધ કરી દેવાયા હતા. એ બધા પણ કરીથી ચાલુ થઇ ગયા છે ઇટાન અને ઇઝરાયેલ જમીનથી જોડાયેલા નથી એટલે જે કંઇ થાય એ હવાઇ હુમલાઓથી જ થવાનું છે. બંને દેશ પાસે એક બીજાની ધરતી સુધી પહોંચી શકે એવા અસંખ્ય ડ્રોન અને મિસાઈલ્સ છે. બંનેની એટ ડિકેન્સ સિસ્ટમ પણ જોરદાર છે એટલે હુમલાને હવામાં જ રોકી શકાય છે. ઇરાને જ્યારે ઇઝરાયેલ પર હુમલો કર્યો ત્યારે આમેરિકા, બ્રિટન અને જોર્ડનની એર ડિફેન્સ સિસ્ટમ પણ કામે લાગી ગઇ હતી અને ઇઝરાયેલને બચાવી લીધું હતું ઇરાન પણ ઇઝરાયેલના હુમલાથી બચાવના દાવાઓ કરી રહ્યું છે અલબત, સૌથી મોટો સવાલ એ છે કે, હવે શું? વાત કેટલી આગળ વધરો મુસ્લિમ દેશોમાં પણ કાંટાઓ છે. કોણ કોની સાથે છે એની ગણતરીઓ મંડાઈ રહી છે ઇરાનને કોણ સાથે આપે છે એ સૌથી મોટો સવાલ છે.
અમેરિકાનું વધુ એક વખત કંઇ ચાલ્યું નથી ઇઝરાયેલ અમેરિકાની કોઈ વાત માનતું નથી. હમાસના યુદ્ધ પછી ઇઝરાયેલે વળતો પ્રહાર કર્યો ત્યારે પણ અમેરિકાએ સંયમ વર્તવા કહ્યું હતું, ગાઝા પર કબજાની જીદ છોડવાની વાત ખુદ અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેને ઇઝરાયેલ જઇને વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂને કરી હતી. ઇઝરાયેલ એવો દેશ છે જે કરો યા મરોમાં જ માને છે. એમાંયે આ વખતે તો પહેલો હુમલો હમાસે કર્યો છે એટલે ઇઝરાયેલને હાડોહાડ લાગી આવ્યું છે. ઇઝરાયેલને એમ છે કે, અમે નાતું જોખીશું તો ભવિષ્યમાં પણ કોઇ અમને ટાર્ગેટ કરશે. ઇઝરાયેલ એવું કરવા ધારે છે કે, કોઇ તેના પર હુમલો કરતા પહેલા સો વખત વિચાર કરે ઇઝરાયેલ એ કારણે જ યુદ્ધના તમામ નિયમો પણ નેવે મૂકી રહ્યું છે. ઇઝરાયલ ગાઝામાં નિર્દોષ લોકો પર હુમલાઓ કર્યા છે ઇઝરાયેલના હુમલામાં પેલેસ્ટાઈનના 34 હજાર જેટલા લોકોના મોત થયા છે. 77 હજાર ઘાયલ થયા છે. ઇઝરાયેલે પણ પોતાના 325 નાગરિકો અને 676 જવાનો ગુમાવ્યા છે.
હવે જ્યારે ઇરાન પર ઇઝરાયેલ હુમલો કર્યો છે ત્યારે હૂતીઓ પણ વધુ હુમલાઓ કરે એવી શક્યતાઓ પર્તાઇ રહી છે. યાનની ધરતી પરથી દરિયામાં દુનિયાના દેશોના જહાજોને નિશાન બનાવતા હૂતીઓને ઇરાનનો સંપૂર્ણ સાથે છે. હોમુંઝ ખાડી વધુ એક વખત અત્યંત સંવેદનશીલ બની ગઇ છે. દુનિયાના મોટા ભાગના દેશોએ આમ તો આ દરિયાઇ રસ્તે અવરજવર બંધ કરી દીધી છે. મોટું ચક્કર લગાવીને જહાજો આવ-જા કરે છે આ યુદ્ધના કારણે અનેક દેશોને આર્થિક કટકો પડ્યો છે અને હજુ હાલત ખરાબ થાય એવા એંધાણ વર્તાઇ રાયા છે. ઓઇલ અને સોનાના ભાવ સતત વધી રહ્યા છે. અમેરિકા સહિત અનેક દેશોની ઇકોનોમી કયકા ખાઈ રહી છે. ઇઝરાયેલ અને ઇટાનનું યુદ્ધ વકરવાનું છે એવું એકસપર્ટ કહે છે ત્યારે બીજી તરફ રશિયા અને યુકેનનું યુદ્ધ તો સવા બે વર્ષથી ચાલી જ રહ્યું છે. ઇઝરાયેલના કારણે રશિયા પરથી દુનિયાનું ધ્યાન હટી ગયું છે. ચૂકેન કહે છે કે, અમને મદદ કરો નહીંતટ અમે હાટી જશું અમેરિકા કેટલેક સ્થળે પહોંચવાનું છે?
આ દરમિયાનમાં આપણા દેશ માટે વિચિત્ર સ્થિતિ પેદા થઇ છે. આપણે તો બધા સાથે સારાસારી છે. ઇઝરાયેલ, ઇરાન, રશિયા અને યૂકેન સહિતના દેશો સાથે ભારતને દોસ્તાના સંબંધો છે ઇરાને ઈઝરાયેલ પર હુમલો કર્યો એ પહેલા ઇરાને ઈઝરાયેલના એમએમસી એરિજ નામન, જહાજને જા કર્યું હતું આ જહાજમાં ભારતના 17 કૂ મેમ્બર્સ હતા. તેમાંથી એક કેરળની એન ટેસા જોસેફ ભારત પાછી આવી ગઇ છે. બાકીના લોકોને પણ બંથક બનાવાયા ન હોવાનું ઇરાને કહ્યું છે. ઇરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ વધ્યું તો આપણા દેશને પણ અસર થવાની છે. ભારત અને ઈઝરાયેલ વચ્ચેના વેપારમાં છેલ્લા થોડા વર્ષોમાં બમણો વધારો થયો છે. 2022-23માં ભારત અને ઇઝરાયેલ વચ્ચેનો વેપાર 107 બિલિયન ડૉલર સુધી પહોંચી ગયો હતો ઇરાન સાથેનો વેપાર એ વર્ષમાં 233 બિલિયન ડોલટ હતો. ઇરાનમાં ભારત ત્યાનું ચાબહાર પોર્ટ વિકસાવી રહ્યું છે. યુદ્ધ જો લાંબુ ખેંચાયું તો આખી દુનિયાની માઠી દશા બેસવાની છે. ઇઝરાયેલના હુમલા પછી ઇરાન પણ યૂપ બેસી રહે એવી શક્યતાઓ ઓછી છે.