Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 27°C

ચિત્રકૂટધામ તલગાજરડામાં હનુમંત સંગીત મહોત્સવ પ્રારંભ

ચિત્રકૂટધામ તલગાજરડામાં હનુમંત સંગીત મહોત્સવ પ્રારંભ

ચિત્રકૂટધામ તલગાજરડામાં મોરારિબાપુ પ્રેરિત હનુમંત સંગીત મહોત્સવ પ્રારંભ થયો છે.

હનુમાન જન્મોત્સવ પર્વે દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રિદિવસીય આયોજન મુજબ સંગીત મહોત્સવ યોજાયેલ છે.

મોરારિબાપુના સાનિધ્યમાં ચિત્રફૂટધામ તલગાજરડામાં આ સંગીત મહોત્સવમાં પ્રથમ દિવસે રવિવારે સાંજે બાંસુરીવાદક પંડિત રાજેન્દ્ર પ્રસન્ના અને તબલાવાદક વિજય ઘાટે દ્વારા સાથી સંગીતકારોનાં સંયોજનથી પ્રસ્તુતિ થઈ હતી.

હરિશ્ચંદ્ર જોષીના સંચાલન સાથે આ સંગીત ઉપક્રમમાં સૌ રસિકોએ મોજ માણી છે.

 

 

 

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.