Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 28°C

૯ લાખ થી વધુ નું MD ડ્રગ્સ પકડતી ભાવનગર SOG

૯ લાખ થી વધુ નું MD ડ્રગ્સ પકડતી ભાવનગર SOG

ગુજરાત માં દિવસે ને દિવસે ડ્રગ્સ સેવન અને વેચાણ ના કિસ્સાઓ આવારા નવાર જોવામાં આવે છે , એ પછી બંદરે થી પકડે કે કોઈ કોલેજીયન વિદ્યાર્થી પાસે થી .

ભાવનગરના ધોલેરા-અમદાવાદ શોર્ટ રૂટ પાસે આવે સનેસ નારી ગામ પાસે થી બાતમી ના આધારે SoG દ્વારા રેડ કરતા સેવન અને વેચાણ કરતા ચાર ઈસમો ને પોલીસે ૯૧.૮૦૦ ગ્રામ મેફોડ્રેન MD ડ્રગ સાથે ઝડપી પાડયા હતા જેની કિંમત ૯,૧૮૦૦૦/- થાય છે .

તોફિક અહેમદભાઈ મન્સૂરી , એઝાઝ હનીફભાઇ મન્સૂરી , હુસેન અખતરભાઈ કલીવાલા અને અલ્ફાઝ સાદિક ગોરી ને બાતમીના આધારે પોતની બલનો કારમાં વેચાણ અને સેવન કરતા ની બાતમી મળતા SOG એ પકડ્યા હતા . ગાડી , મોબાઈલ અને ડ્રગ સાથે ૧૬ થી વધુ ની રકમ સાથે આ ચારેય આરોપી ને સનેસ પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનોહ નોંધી આગળ નો કાર્યવાહી હાથ ધરવામાં આવી છે .

 

 

 

રિપોર્ટ : સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.