click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગેસ અછત વચ્ચે મોટી રાહત : જામનગર વાડીનાર પોર્ટ પર ‘નંદા દેવી’ LPG ટેન્કર પહોંચ્યું
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગેસ અછત વચ્ચે મોટી રાહત : જામનગર વાડીનાર પોર્ટ પર ‘નંદા દેવી’ LPG ટેન્કર પહોંચ્યું
GujaratJamnagar

ગેસ અછત વચ્ચે મોટી રાહત : જામનગર વાડીનાર પોર્ટ પર ‘નંદા દેવી’ LPG ટેન્કર પહોંચ્યું

'શિવાલિક' બાદ જામનગરના વાડીનાર પોર્ટ નજીક વિશાળ LPG ટેન્કર 'નંદા દેવી' આવી પહોંચ્યું છે, ત્યાથી કંડલા બંદર સુધી પહોંચે. આ જહાજના આગમન સાથે જ રાજ્યમાં રાંધણ ગેસ અને કોમર્શિયલ ગેસના પુરવઠામાં મોટી રાહત થવાની શક્યતા સેવાઈ રહી છે.

Last updated: 2026/03/17 at 11:45 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

દેશમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી LPG ગેસની અછત વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. ‘શિવાલિક’ જહાજ બાદ હવે વિશાળ LPG કેરિયર ‘નંદા દેવી’ જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચી ગયું છે. આ જહાજના આગમન સાથે ગુજરાત સહિત દેશભરમાં રાંધણ ગેસ અને કોમર્શિયલ ગેસના પુરવઠામાં નોંધપાત્ર સુધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મળતી માહિતી અનુસાર ‘નંદા દેવી’ જહાજમાં આશરે 46 હજાર મેટ્રિક ટન લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) ભરાયેલો છે. છેલ્લા બે દિવસમાં બે મોટા જહાજો LPG લઈને ભારત પહોંચ્યા છે, જે ગેસ સપ્લાય માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ‘નંદા દેવી’ જહાજ જામનગરના વાડીનાર પોર્ટ પર પહોંચી ગયું છે અને ટૂંક સમયમાં ગેસ વિતરણની પ્રક્રિયા શરૂ થશે.

#WATCH | Gujarat: Latest visuals from Vadinar Port. LPG tanker Nanda Devi, which crossed the Hormuz Strait, will arrive here later today. pic.twitter.com/WFWmSuy2yx

— ANI (@ANI) March 17, 2026

આ પહેલા, 46 હજાર મેટ્રિક ટન LPG લઈને આવેલું ‘શિવાલિક’ જહાજ 16 માર્ચે મુન્દ્રા પોર્ટ પર સુરક્ષિત રીતે પહોંચી ગયું હતું. આ બંને જહાજો વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ‘સ્ટ્રેટ ઑફ હોર્મુઝ’માંથી પસાર થઈને ગુજરાતના દરિયાકાંઠે પહોંચ્યા છે, જેનાથી દેશના ગેસ પુરવઠાને લઈ ઉભી થયેલી ચિંતા હવે ઓછી થતી જોવા મળી રહી છે.

‘સ્ટ્રેટ ઑફ હોર્મુઝ’ વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ ઊર્જા કોરિડોર માનવામાં આવે છે, જ્યાંથી વિશ્વના આશરે 20 ટકા તેલ અને ગેસનો વેપાર થાય છે. તાજેતરમાં અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાઓ અને તેના જવાબમાં ઈરાન દ્વારા આપવામાં આવેલી ચેતવણીઓને કારણે આ માર્ગમાં જહાજોની અવરજવર જોખમમાં આવી ગઈ હતી. જેના કારણે વૈશ્વિક સ્તરે ટેન્કર ટ્રાફિકમાં ઘટાડો નોંધાયો હતો.

આ તણાવપૂર્ણ પરિસ્થિતિ છતાં ઈરાનના સત્તાવાળાઓએ ભારતીય ધ્વજ ધરાવતા બે મોટા ગેસ કેરિયર્સ ‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ને પસાર થવાની વિશેષ મંજૂરી આપી હતી. આ બંને જહાજો મળી કુલ 92,700 મેટ્રિક ટન LPG ભારત લાવી રહ્યા છે. જેમાંથી ‘શિવાલિક’ પહેલેથી જ મુન્દ્રા પોર્ટ પર પહોંચી ગયું છે અને હવે ‘નંદા દેવી’ના આગમનથી ગેસ સપ્લાય ચેઇનમાં વધુ મજબૂતી આવવાની સંભાવના છે.

આ વિકાસને કારણે ઘરેલુ તેમજ ઔદ્યોગિક ગેસની માંગ પૂરી કરવામાં રાહત મળશે અને બજારમાં સ્થિરતા આવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

સ્ટેન્ડઅપ કોમેડી કે સંવેદનહીનતા? પ્રણિત મોરેના શોની બે ઘટનાઓ બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ

મતદાર કાર્ડમાં મોટા ફેરફાર : હવે ‘00’ મકાન નંબર નહીં, તાજા રંગીન ફોટા સાથે બનશે નવા EPIC કાર્ડ

પશ્ચિમ બંગાળ મ્યુનિસિપલ ભરતી કૌભાંડ : TMC ધારાસભ્ય મદન મિત્રાનાં ઠેકાણાં પર દરોડા

PoKમાં ફરી હિંસક અથડામણના અહેવાલ : રાવલાકોટમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબારના દાવા, 16 લોકોનાં મોત

ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)માં મોટા ભંગાણના સંકેત, 6 સાંસદો શિંદે જૂથમાં જોડાય તેવી ચર્ચા

TAGGED: @india, bhupendra patel, Breaking news, Chief Minister Bhupendra Patel, CM Gujarat, Energy News, Gas Shortage, gas supply India news, gujarat, gujarat cm, gujarati news, india news, jamnagar, Kandla Port, latest news, localnewsingujarat, LPG import India 2026, LPG shortage India, LPG Supply, LPG આયાત ભારત 2026, LPG ની અછત ભારત, LPG પુરવઠો, mundra port, Mundra port LPG, Nanda Devi LPG tanker, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, Shivalik LPG ship, Strait of Hormuz, Strait of Hormuz importance, top news channel, topnews, topnewschannelinindia, Vadinar Port, Vadinar port Jamnagar, ઊર્જા સમાચાર, ગેસ સપ્લાય ભારત સમાચાર, ગેસની અછત, જામનગર, નંદા દેવી LPG ટેન્કર, બ્રેકિંગ ન્યૂઝ, ભારતના સમાચાર, મુન્દ્રા બંદર, મુન્દ્રા બંદર LPG, વાડીનાર બંદર, વાડીનાર બંદર જામનગર, શિવાલિક LPG જહાજ, હોર્મુઝ સ્ટ્રેટનું મહત્વ, હોર્મુઝની સામુદ્રધુની

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 17, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પાકિસ્તાને કાબુલની હોસ્પિટલ પર કર્યો બૉમ્બમારો : 400નાં મોત, 250ને ઈજા
Next Article ઉનાકાંડ મામલે કોર્ટનો ફેસલો : પાંચને દોષી ઠેરવ્યા, પોલીસ અધિકારીઓ સહિત 35 નિર્દોષ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટેન્ડઅપ કોમેડી કે સંવેદનહીનતા? પ્રણિત મોરેના શોની બે ઘટનાઓ બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ
Gujarat જૂન 13, 2026
મતદાર કાર્ડમાં મોટા ફેરફાર : હવે ‘00’ મકાન નંબર નહીં, તાજા રંગીન ફોટા સાથે બનશે નવા EPIC કાર્ડ
Gujarat જૂન 13, 2026
પશ્ચિમ બંગાળ મ્યુનિસિપલ ભરતી કૌભાંડ : TMC ધારાસભ્ય મદન મિત્રાનાં ઠેકાણાં પર દરોડા
Gujarat જૂન 13, 2026
PoKમાં ફરી હિંસક અથડામણના અહેવાલ : રાવલાકોટમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબારના દાવા, 16 લોકોનાં મોત
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?