click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: Aditya L1 અંગે બિગ અપડેટ્સ, આ તારીખ સુધી ડેસ્ટિનેશન પર પહોંચી જશે, ISROએ જણાવી તારીખ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > Aditya L1 અંગે બિગ અપડેટ્સ, આ તારીખ સુધી ડેસ્ટિનેશન પર પહોંચી જશે, ISROએ જણાવી તારીખ
Gujarat

Aditya L1 અંગે બિગ અપડેટ્સ, આ તારીખ સુધી ડેસ્ટિનેશન પર પહોંચી જશે, ISROએ જણાવી તારીખ

Aditya-L1 પૃથ્વીની ભ્રમણકક્ષામાં 16 દિવસ પસાર કરશે. Aditya-L1 પર લાગેલા પેલોડ સૂર્ય પ્રકાશ, પ્લાઝમાં અને ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કરશે.

Last updated: 2023/10/16 at 2:50 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ભારતે ગયા મહિને ચંદ્રયાન-3 ની સફળતાના દિવસો બાદ તેનું પ્રથમ સૂર્ય મિશન (first Sun mission) શરૂ કર્યું હતું. સૂર્યનો અભ્યાસ કરવા માટે Aditya-L1એ પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર લેગ્રેંગિયન-1 (L-1) પોઈન્ટ સુધી પહોંચવું પડશે. હવે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ આ અંગે અપડેટ કર્યું છે કે Aditya-L1 જાન્યુઆરીના મધ્ય સુધીમાં લેગ્રેંગિયન -1 સુધી પહોંચી જશે.

Contents
Aditya-L1 ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યું છે : ISRO ચીફએસ સોમનાથ મદુરાઈમાં પત્રકારો સાથે વાત કરી હતીમિશનના ઉદ્દેશ્યો શું છે?

Aditya-L1 ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યું છે : ISRO ચીફ

ISROના ચીફ એસ સોમનાથે આ અંગે અપડેટ આપતા કહ્યું હતું કે Aditya-L1 ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યું છે અને હાલ પૃથ્વીથી L-1 પોઈન્ટ સુધી પહોંચવામાં લગભગ 110 દિવસ લાગે છે એટલે જાન્યુઆરીના મધ્ય સુધીમાં આ L-1 પોઈન્ટ સુધી પહોંચી જશે અને બાદમાં L-1 પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર લેગ્રેંગિયન પોઈન્ટના હેલો ઓર્બિટ માં સ્થાપિત કરવામાં આવશે. Aditya-L1 પર લાગેલા પેલોડ સૂર્ય પ્રકાશ, પ્લાઝમાં અને ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કરશે.

એસ સોમનાથ મદુરાઈમાં પત્રકારો સાથે વાત કરી હતી

ઉલ્લેખનીય છે કે ISROએ 2 સપ્ટેમ્બરે PSLV C57 લોન્ચ વ્હીકલથી Aditya-L1 સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. આ લોન્ચિંગ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર થી થયું હતું. ચંદ્રયાન-3ની જેમ આ મિશન પહેલા પૃથ્વીની આસપાસ ફરશે અને પછી તે ઝડપથી સૂર્ય તરફ (rapidly fly) આગળ વધશે. ISROએ કહ્યું હતું કે Aditya-L1 તેની ભ્રમણકક્ષા બદલીને આગલી ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું છે. Aditya-L1 પૃથ્વીની ભ્રમણકક્ષામાં 16 દિવસ પસાર કરશે અને આ સમયગાળા દરમિયાન તેની ભ્રમણકક્ષાને પાંચ વખત બદલવા માટે પૃથ્વી બાઉન્ડ ફાયરિંગ કરવામાં આવશે.

મિશનના ઉદ્દેશ્યો શું છે?

ભારતનું મહત્વાકાંક્ષી સુર્ય મિશન Aditya-L1 સૂર્યના વાતાવરણના સૌથી બહારના ભાગની રચના અને તેની ગરમીની પ્રક્રિયા, તેનું તાપમાન, સૌર વિસ્ફોટ અને સૌર વાવાઝોડાના કારણો અને ઉત્પત્તિ, સંરચના અને વેગનો અભ્યાસ કરશે. આ ઉપરાંત લૂપ પ્લાઝ્મા. અને ઘનતાને અસર કરતા પરિબળો, કોરોનલ માસ ઇજેક્શનની ઉત્પત્તિ, ઉત્ક્રાંતિ અને ગતિ સૌર પવનો અને અવકાશ હવામાનનો અભ્યાસ કરશે.

You Might Also Like

અમેરિકાના નાયબ વિદેશ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે

યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી દ્વારકાના ગોમતી ઘાટમાં સ્નાન પર પ્રતિબંધ

ભારતીયો વધારે એક ડોલરિયા દેશમાં વિઝા વગર જ જઇ શકશે, અત્યારથી જ કરી લો તૈયારી

ભારતમાં કોરોના કેસ આંક 5 હજારને પાર, કેરળ-મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોમાં સૌથી વધુ અસર

રેલ્વે દ્વારા મોટી તૈયારીઓ…હવે સ્લીપર કોચમાં પણ મળશે આ સુવિધા

TAGGED: Aditya-L1, bound firing, Chandrayaan 3, Isro, isro satellite, ISRO scientists, isro-chief-somanth, Satish Dhawan Space Center in Sriharikota

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 16, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પૂર્વ મિસ વર્લ્ડ કન્ટેસ્ટન્ટ શેરિકા ડી અરમાસનું 26 વર્ષની ઉંમરે નિધન.
Next Article સિયાચીનમાં પહેલો મોબાઇલ ટાવર નખાયો, સેનાના જવાનોને મળશે 4G નેટવર્ક

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અમેરિકાના નાયબ વિદેશ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે
Gujarat જૂન 7, 2025
યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી દ્વારકાના ગોમતી ઘાટમાં સ્નાન પર પ્રતિબંધ
Gujarat જૂન 7, 2025
ભારતીયો વધારે એક ડોલરિયા દેશમાં વિઝા વગર જ જઇ શકશે, અત્યારથી જ કરી લો તૈયારી
Gujarat જૂન 7, 2025
ભારતમાં કોરોના કેસ આંક 5 હજારને પાર, કેરળ-મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોમાં સૌથી વધુ અસર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?