click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: જય શ્રીરામના નારા સાથે ભાજપના ૧૭-ખેડા લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો નડિયાદ ખાતે શુભારંભ થયો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > જય શ્રીરામના નારા સાથે ભાજપના ૧૭-ખેડા લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો નડિયાદ ખાતે શુભારંભ થયો
Gujarat

જય શ્રીરામના નારા સાથે ભાજપના ૧૭-ખેડા લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો નડિયાદ ખાતે શુભારંભ થયો

કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને ખેડા સાંસદ દેવુંસિંહ ચૌહાણ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહ મંત્રી ગોરધનભાઇ ઝડફિયાની ઉપસ્થિતિમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ થયો

Last updated: 2024/01/23 at 6:59 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

આગામી લોકસભા ચૂંટણી 2024 ના ભાગરૂપે માટે ભારતીય જનતા પક્ષના ૧૭-ખેડા લોકસભા બેઠકના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આજથી શુભારંભ થયો છે નડિયાદ નજીક ડભાણ ચોકડી પાસે કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને ખેડા સાંસદ દેવુંસિંહ ચૌહાણ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહ મંત્રી ગોરધનભાઇ ઝડફિયા,લોકસભા પ્રભારી જીવરાજભાઈ ચૌહાણ,પ્રદેશ યુવા મોરચા પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ,ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ,નડિયાદના ધારાસભ્ય અને પૂર્વ મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ સહિત જિલ્લાના તમામ ધારાસભ્યો,અમુલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ સહિત ભાજપ સંઘઠનના અનેક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

આ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના શુભારંભે મહાનુભાવોના પ્રવચનોમાં પણ રામ કેન્દ્ર સ્થાને રહ્યા હતા. રામ ભારતની આસ્થા છે.રામ ભારતનો આધાર છે.એવો સામૂહિક સુર વ્યક્ત થયો હતો.ખેડા લોકસભા બેઠકના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત સહુ મહાનુભાવોએ આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પુનઃ વડાપ્રધાન બનાવવા અને ખેડા લોકસભા બેઠક પાંચ લાખથી વધુ મતો થી ચૂંટી લાવવા સંકલ્પ કરી કાર્યકરોને આ કાર્યમાં જોડાઈ જવા આહવાન કરાયું હતું. કાર્યકરોએ પણ વળતો પ્રતિસાદ આપી જયશ્રી રામનો નારો લગાવ્યો હતો.સમગ્ર માહોલ કેસરિયા રંગે રંગાઈ ગયો હતો…ને વાતાવરણ જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી. નડડાએ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દવારા કાર્યકરોએ માર્ગદર્શન આપતું પ્રવચન કર્યું હતું.ખેડા લોકસભા બેઠક પર પુનઃ ભાજપનું કમળ ખીલે અને જવલંત વિજય મળે એવો દ્રઢ સંકલ્પ કાર્યકરોએ વ્યક્ત કર્યો હતો.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

 

 

 

 

 

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: BJP's 17-Kheda Lok, Jai Shri Ram, Nadiad, Nadiad with slogan, Sabha Central Election

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 23, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભાવનગરમાં ઠેર ઠેર રામ લલ્લાના ઉત્સવની ઉજવણી કરાઈ , ભગવાન શ્રીરામ નુ સામાયુ કરી આરતી ઉતારી વાજતે ગાજતે લાવ્યા સમુરે ટાઉનશિપના રહીશો
Next Article પલસાણા કડોદરા સહીત તાલુકામાં ભક્તિમય કાર્યક્રમો સાથે રામલલ્લાનું સ્વાગત :રેલી માં સેંકડો ભાવીભક્તો જોડાયા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?