click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ, ફિલ્મોમાં યોગદાન બદલ કરાશે સન્માનિત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ, ફિલ્મોમાં યોગદાન બદલ કરાશે સન્માનિત
Gujarat

બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ, ફિલ્મોમાં યોગદાન બદલ કરાશે સન્માનિત

બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે

Last updated: 2024/09/30 at 12:04 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તેમને આ એવોર્ડ ફિલ્મોમાં તેમના યોગદાન બદલ આપવામાં આવશે.

Contents
પહેલી જ ફિલ્મથી નેશનલ એવોર્ડ જીત્યોમિથુનની કારકિર્દી

Union Minister Ashwini Vaishnaw tweets "Honoured to announce that the Dadasaheb Phalke Selection Jury has decided to award legendary actor Mithun Chakraborty for his iconic contribution to Indian Cinema. To be presented at the 70th National Film Awards ceremony on October 8" pic.twitter.com/31ell7bD1D

— ANI (@ANI) September 30, 2024

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્લેટફોર્મ ‘એક્સ’ પર લખ્યું હતું કે કોલકત્તાના રસ્તાઓથી લઇને ફિલ્મી દુનિયામાં ઉંચાઇઓને સ્પર્શવા સુધી. મિથુન દાની ફિલ્મી સફર એ દરેક પેઢીને પ્રેરણા આપી છે. હું એ જાહેરાત કરતા સન્માનિત અનુભવું છું કે દાદાસાહેબ ફાળકે સિલેક્શન જ્યુરીએ મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે.

પહેલી જ ફિલ્મથી નેશનલ એવોર્ડ જીત્યો

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મિથુનની સફર પ્રેરણાદાયી રહી છે. તેમની હિટ ફિલ્મોમાં ડિસ્કો ડાન્સર, અગ્નિપથનો સમાવેશ થાય છે. કોલકાતામાં જન્મેલા મિથુન વ્યવસાયે અભિનેતા, નિર્માતા અને રાજકારણી છે. અભિનેતા 350 થી વધુ ફિલ્મોમાં જોવા મળ્યા છે. જેમાં હિન્દી, બંગાળી, તમિલ, તેલુગુ, કન્નડ, પંજાબી ફિલ્મોનો સમાવેશ થાય છે. મિથુને વર્ષ 1977માં Mrigayaa ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી. તેમને તેમની પહેલી જ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.

મિથુનની કારકિર્દી

પોતાના કરિયરની શરૂઆતમાં તે નાના રોલમાં જોવા મળ્યો હતો. ‘દો અંજાને’, ‘ફૂલ ખીલે હૈં ગુલશન ગુલશન મેં, મિથુને નાના રોલમાં કામ કર્યું હતું. ત્યારબાદ 1979માં રિલીઝ થયેલી ઓછા બજેટની ફિલ્મ ‘સુરક્ષા’એ તેમને લોકપ્રિયતા હાંસલ કરવામાં મદદ કરી હતી. ફિલ્મ ‘પ્રેમ વિવાહે’એ પણ તેની કારકિર્દીને વેગ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મિથુને ‘હમસે બઢકર કૌન’, ‘ધ એન્ટરટેનર’, ‘શાનદારસ’, ‘ત્રિનેત્ર’, ‘અગ્નિપથ’, ‘હમ સે હૈ જમાના’, ‘વો જો હસીના’, ‘ડિસ્કો ડાન્સર’, ‘ટેક્સી ચોર મેં’ જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. અભિનેતાએ બંગાળી સિનેમામાં 1978માં ફિલ્મ ‘Nadi Theke Sagare’ થી ડેબ્યૂ કર્યું હતું.

You Might Also Like

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો

ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ

નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

TAGGED: @entertaiment, @india, Ashwini Vaishnaw, Bollywood actor Mithun Chakraborty, Breaking news, Dadasaheb Phalke Award, Mithun Chakraborty, National Award, oneindia, oneindianewsgujarat, topnewschannelinindia, અશ્વિની વૈષ્ણવે, દાદા સાહેબ ફાળકે એવોર્ડ, બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 30, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભાવનગર જિલ્લાની જીવા દોરી શેત્રુંજી ડેમ ઓવરફ્લો
Next Article નેપાળમાં વરસાદે તારાજી સર્જી, પુર અને ભૂસ્ખલનને કારણે 170 લોકોના મોત, 42 ગુમ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો
Gujarat મે 23, 2026
ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ
Gujarat મે 23, 2026
નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
Gujarat મે 23, 2026
પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
Gujarat મે 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?