click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: આદિપુર GIDCમાં બુલડોઝર એક્શન, 120 જેટલા ગેરકાયદે દબાણો પર કાર્યવાહી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > આદિપુર GIDCમાં બુલડોઝર એક્શન, 120 જેટલા ગેરકાયદે દબાણો પર કાર્યવાહી
GujaratKutch

આદિપુર GIDCમાં બુલડોઝર એક્શન, 120 જેટલા ગેરકાયદે દબાણો પર કાર્યવાહી

આદિપુર GIDC વિસ્તારમાં લાંબા સમયથી ખડકાયેલા ગેરકાયદે દબાણો પર આજે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. આ મેગા ડ્રાઈવમાં અંદાજે 100થી 120 જેટલા ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યા છે.

Last updated: 2026/02/27 at 1:25 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

આદિપુર ખાતે આજે વહેલી સવારથી જ તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના વ્યસ્ત આદિપુર GIDC વિસ્તારમાં લાંબા સમયથી ઉભા થયેલા ગેરકાયદે કેબિનો, કાચા-પાકા બાંધકામો અને રસ્તા પરના ઓટલાઓને દૂર કરવા માટે મનપા દ્વારા મેગા દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી. સવારે જ ભારે મશીનરી અને બુલડોઝરો સાથે ટીમ પહોંચી હતી અને લગભગ 100 થી 120 જેટલા ગેરકાયદે દબાણોને તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન વર્ષોથી કબજો જમાવી બેઠેલા દબાણકર્તાઓમાં ભારે દોડધામ જોવા મળી હતી અને કેટલાક લોકો પોતાના સામાનને બચાવવા માટે ઉતાવળમાં સ્થળ પરથી હટાવતા જોવા મળ્યા હતા.

આ સમગ્ર ઓપરેશન માટે તંત્રએ બહુવિધ વિભાગોનો સંકલન કર્યો હતો. મનપાની ટીમ સાથે PGVCL ના અધિકારીઓ પણ જોડાયા હતા, જેમણે ગેરકાયદે વીજ જોડાણો કાપવાની કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરાંત આરોગ્ય વિભાગની ટીમે આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત મુદ્દાઓની પણ તપાસ કરી હતી. કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોટા પ્રમાણમાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તાર થોડા સમય માટે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે દબાણ હટાવવાની નોટિસ મળતા સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ મનપા કચેરીનો ઘેરાવ કર્યો હતો. છતાં તંત્રએ કડક વલણ અપનાવતા આજે વહેલી સવારે જ બુલડોઝર એક્શન શરૂ કર્યું હતું. અધિકારીઓનું કહેવું છે કે રસ્તા પરના ગેરકાયદે બાંધકામો અને કબજાઓને કારણે ટ્રાફિક, સફાઈ અને જાહેર સુવિધાઓમાં મોટી મુશ્કેલીઓ ઉભી થતી હતી, તેથી આ કાર્યવાહી જરૂરી બની હતી. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આવનારા દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં ગેરકાયદે દબાણો સામે આવી જ કાર્યવાહી ચાલુ રહેશે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

દાહોદ જિલ્લાના છાપરી, પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તથા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે જાહેરસભાને સંબોધિત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી

પશ્ચિમ બંગાળ ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, અંતિમ ક્ષણે પણ નામ જોડાય તો મતાધિકાર મળશે

મોટી દુર્ઘટના ટળી! દિલ્હી એરપોર્ટ પર સ્પાઈસજેટ અને અકાસા એર વિમાન વચ્ચે ટક્કર, તમામ મુસાફરો સુરક્ષિત

ગોહિલવાડની ભૂમિ પર રમણીય સ્થાન સગાપરા ધાર શ્રી કૈલાસ ટેકરી પર મોરારિબાપુના વ્યાસાસને રામકથા

પંજાબમાં ISI સમર્થિત આતંકી મોડ્યુલનો ભાંડો ફોડાયો, ગ્રેનેડ અને વિદેશી હથિયારો સાથે આરોપી ઝડપાયો

TAGGED: @india, Adipur GIDC, Adipur GIDC area, Adipur GIDC illegal, Adipur municipal corporation, Breaking news, bulldozer action, Chief Minister Bhupendrabhai Patel, CM Gujarat, GIDC વિસ્તાર, gujarat, gujarati news, india news, Kutch Adipur illegal encroachment demolition, Kutch demolition, kutch district, Kutch illegal construction, latest news, latest news channel, Narendra Modi, news channel in india, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, top news, top news channel, topnews, topnewschannelinindia, આદિપુર GIDC, આદિપુર GIDC દબાણ, આદિપુર પોલીસ બંદોબસ્ત કાર્યવાહી, આદિપુર મનપા બુલડોઝર કાર્યવાહી, કચ્છ, કચ્છ જિલ્લા, કચ્છ પોલીસ, બુલડોઝર એક્શન, ભારત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 27, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વાહનચાલકો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પેટ્રોલમાં 20% ઇથેનોલ મિશ્રણ ફરજિયાત કરશે કેન્દ્ર
Next Article JNUમાં વામપંથીઓનો ઉગ્ર વિરોધ, પોલીસ પર હુમલા બાદ 51 આરોપીઓને મળ્યા જામીન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

દાહોદ જિલ્લાના છાપરી, પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તથા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે જાહેરસભાને સંબોધિત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી
Chhota Udaipur Dahod Gujarat Panchmahal એપ્રિલ 16, 2026
પશ્ચિમ બંગાળ ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, અંતિમ ક્ષણે પણ નામ જોડાય તો મતાધિકાર મળશે
Gujarat એપ્રિલ 16, 2026
મોટી દુર્ઘટના ટળી! દિલ્હી એરપોર્ટ પર સ્પાઈસજેટ અને અકાસા એર વિમાન વચ્ચે ટક્કર, તમામ મુસાફરો સુરક્ષિત
Gujarat એપ્રિલ 16, 2026
ગોહિલવાડની ભૂમિ પર રમણીય સ્થાન સગાપરા ધાર શ્રી કૈલાસ ટેકરી પર મોરારિબાપુના વ્યાસાસને રામકથા
Bhavnagar Gujarat એપ્રિલ 16, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?