રિષભ પંતના ફેન્સ માટે સારા સમાચાર, જલદી કરી શકે છે ટીમ ઈન્ડિયામાં વાપસી
ગત વર્ષે ડિસેમ્બરના અંતમાં થયેલ ગમખ્વાર કાર અકસ્માત બાદ ટીમથી બહાર ચાલી રહેલ ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન Rishabh Pantના ફેન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. રિષભ પંત ઈજામાંથી ઝડપી રિકવર કરી રહ્યો છે અને એક મેજર સર્જરી બાદ…










