નવી સિવિલમાં ડીઈઆઇસી સેન્ટરમાં દિવ્યાંગ બાળકો માટે બનાવવામાં આવ્યું કૃત્રિમ ગાર્ડન
સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે માનસિક દિવ્યાંગ અને શારીરિક રીતે નબળા બાળકો માટે ડીઇઆઇસી કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી. જે હાલ પણ કાર્યરત છે. આ કેન્દ્રમાં ખાસ કરીને સાઉથ ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાંથી પણ માનસિક વિકલાંગ બાળકો સારવાર માટે…










