Skip to content
બુધવાર, ઓક્ટોબર 21, 2026 Ahmedabad 25°C

Gujarat

17,624 stories Updated ઓક્ટોબર 19, 2026

ગુજરાતમાં આજે 14 જિલ્લામાં મેઘરાજા ધડબટાડી બોલાવશે, 24 કલાકમાં 32 તાલુકાઓમાં વરસાદ નોધાયો

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. હજી ચોમાસાની શરૂઆત થઈ નથી ત્યાં માવઠાએ ખેડૂતોને રડાવ્યાં છે. વરસાદના કારણે ખેતી પાકને ભારે નુકસાન થવા પામ્યું છે. સૌરાષ્ટ્રમાં કેરી અને પાટણના હારિજમાં બાજરીના પાકને વ્યાપક નુક્સાન થયું હોવાનું જાણવા…

· 2 min read

આવતીકાલે સવારે આઠ વાગ્યે જાહેર થશે ધો.12 સા.પ્રનું પરિણામ, બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે

ગુજરાત શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સાયન્સ અને ઘોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે.  ધોરણ ૧૦ ના પરિણામમાં રાજયના તમામ પરીક્ષા કેન્દ્રોમાં સુરત કેન્દ્ર સૌથી વધુ ૭૬.૪૫ ટકા અને સૌથી વધુ  ૧૨૭૯ એ-૧ ગ્રેડ સાથે સતત ત્રીજા વર્ષ એ-૧ ગ્રેડ…

· 2 min read

IPL FINAL : ટ્રોફી લેતી વખતે ધોનીએ એવું કર્યું કે લોકોને તેના માટે માન વધી ગયું

IPLમાં ગુજરાતને હરાવીને ચેન્નઈ સુપર કિંગ્સ પાંચમી વખત ચેમ્પિયન બની હતી. ગત સીઝનમાં પ્લેઓફમાં પણ ન પહોંચી શકનારી આ ટીમે ફરી એકવાર શાનદાર પ્રદર્શન કરીને ટાઈટલ જીતવામાં સફળ રહી હતી. ગઈકાલે ચેન્નઈએ ફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરતને હરાવ્યુ હતું. મેચ પુરો…

· 3 min read

અમદાવાદ મેચ જોવા આવેલા વિકી કૌશલે કહ્યું, મારી તો આ છે ફેવરિટ ટીમ, ગુજરાતી ભોજન માણ્યું

હાલ અભિનેતા વિક્કી કૌશલ અમદાવાદની મુલાકાતે આવ્યા છે. તેઓ ગઈકાલથી જ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની મેચ જોવા અમદાવાદના મહેમાન બન્યા છે. જોકે ગઈકાલે ખરાબ હવામાનના કારણે મેદ રદ કરવામાં આવી હોવાથી તેઓ અહીં જ રોકાયા છે. આ દરમિયાન…

· 2 min read

अवैध निर्माण हटाने का चला अभियान तो रातोंरात जुट गए 2000 मुस्लिम, मुस्तैद प्रशासन ने फिर भी नहीं रोकी कार्रवाई: गुजरात के जूनागढ़ का मामला

गुजरात के जूनागढ़ में ऊपरकोट किले के आसपास के इलाकों को अतिक्रमण मुक्त किया जा रहा है। शुक्रवार (26 मई 2023) को शुरू हुआ अतिक्रमण विरोधी अभियान 27 मई की सुबह तक जारी रहा। इस दौरान कई अवैध मंदिरों, मजारों…

· 5 min read

નોર્થઈસ્ટને પહેલી વંદે ભારત ટ્રેનની ભેટ, 6 સ્ટેશનો પર ઉભી રહેશે ટ્રેન જુઓ રુટ અને સ્ટોપ

સ્વદેશી ટેક્નોલોજીથી બનેલી વંદે ભારત ટ્રેન એ ભારતીય રેલવેની મહત્વકાંક્ષી યોજનાઓમાંની એક છે. વંદે ભારત ટ્રેનો દેશના વિવિધ રાજ્યોમાં અલગ-અલગ રૂટ પર ચલાવવામાં આવી રહી છે. જેમાં હવે નોર્થઈસ્ટનું નામ પણ જોડાવા જઈ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે…

· 3 min read

વીર સાવરકરનું પાત્ર ભજવવા માટે રણદીપ હુડ્ડાએ 26 કિલો વજન ઘટાડ્યું, દિવસમાં માત્ર એક જ વસ્તુ ખાતો હતો

રણદીપ હુડ્ડા બોલીવૂડના અનુભવી કલાકારોમાંથી એક છે. પોતાના અભિનયની સાથે સાથે તે પોતાના પાત્રને પરફેક્ટ બનાવવામાં કોઈ કસર છોડતા નથી. રણદીપની આગામી ફિલ્મ 'સ્વતંત્ર વીર સાવરકર'નું ટીઝર સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકરની 140મી જન્મજયંતિ પર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ…

· 2 min read

એક અમેરિકી એમ્બેસી બનાવવાના ખર્ચથી 10 ગણી ઓછી કિંમતે તૈયાર થઈ નવી સંસદ

દેશને નવુ સંસદ ભવન મળ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ  રીત-રિવાજ સાથે તેનું ઉદ્ઘાટન કર્યું હતું. આધુનિક સુવિધાઓથી સજ્જ આ સંસદ ભવન ભારતની એકતા, અખંડિતતા અને વારસા અને લોકશાહીનું અદ્દભુત ઉદાહરણ છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ નવી સંસદ ભવન બનાવવાનું કામ…

· 3 min read

પહેલા છરીના ઉપરાછાપરી માર્યા 36 ઘા, પછી મોટા પથ્થરથી છુંદી નાખી, 16 વર્ષની છોકરીની તેના જ બોયફ્રેન્ડે કરી હત્યા

દિલ્હીના શાહબાદ ડેરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાહિલ દ્વારા નિર્દયતાથી છરીના ઘા મારીને હત્યા કરાયેલી 16 વર્ષની છોકરીની પોલીસે ઓળખ કરી છે. પોલીસે જણાવ્યું કે આરોપી સાહિલ યુવતીનો બોયફ્રેન્ડ હતો. તેની ઉંમર 20 વર્ષ છે. સાહિલ અને યુવતી વચ્ચે સંબંધ હતા,…

· 3 min read

લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ સક્રિય, આજે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને કોર ગ્રુપની બેઠક

ભાજપે ગુજરાત વિધાનસભામાં રેકોર્ડ બ્રેક જીત હાંસલ કર્યા બાદ હવે લોકસભાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને કોર કમિટીની બેઠક મળવાની છે. આ બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિત કોર સમિતીના સભ્યો હાજર રહેશે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં…

· 2 min read