વીર સાવરકર જયંતિ પર રામ ચરણે કરી ‘ધ ઈન્ડિયા હાઉસ’ની જાહેરાત, નિખિલ સિદ્ધાર્થ અને અનુપમ ખેર મહત્વની ભૂમિકામાં
ફિલ્મ અભિનેતા રામ ચરણે વીર સાવરકરની 140મી જન્મજયંતિ પર ફિલ્મ ‘ધ ઈન્ડિયા હાઉસ’ની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં નિખિલ સિદ્ધાર્થ અને અનુપમ ખેર મહત્વની ભૂમિકા ભજવશે. રામ ચરણ તેલુગુ ફિલ્મોના સુપરસ્ટાર છે. હવે તેણે ટ્વિટર પર માહિતી આપી છે કે…










