મેટરનિટી બેનિફિટથી લઈને ટ્રિપલ તલાક સુધી, 9 વર્ષમાં મહિલાઓ માટે કયા કાયદા બન્યા?
વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના કાર્યકાળના 9 વર્ષ પૂર્ણ થયા છે. તેમની 9 વર્ષની આ સફરમાં મહિલાઓના અધિકારો અને સુરક્ષા માટે બનેલા કાયદાઓ પર એક નજર કરીએ. 2014માં પીએમ મોદી સત્તામાં આવ્યા બાદ મહિલાઓની સુરક્ષા માટે ઘણા કાયદા બનાવવામાં આવ્યા હતા…










