બાલાકોટ, સર્જિકલ સ્ટ્રાઈક, મોદી સરકારના આ 9 નિર્ણયોએ પાકિસ્તાનની તોડી નાખી કમર
પાકિસ્તાન કાશ્મીરમાં હિંસા ફેલાવી રહ્યું છે. કાશ્મીરનું નામ સાંભળતા જ મનમાં ભયાનક ચિત્રો તરવરવા લાગે છે. પરંતુ પીએમ મોદીની સરકારના કેટલાક નિર્ણયોને પગલે હાલ પાકિસ્તાન હેબતાઇ ગયું છે. મોદી સરકારના આ નિર્ણયોએ પાકિસ્તાનની જાણે કે કમર જ તોડી નાખી હોય…










