નડિયાદ સહિત ખેડા જિલ્લામાં સૂર્યદેવ આકરો તાપ આપી રહ્યા છે, ત્યારે માર્ચ મહિનામાં જ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે સ્થિતિ ચિંતાજનક છે. ગરમી અને ઉકળાટ વચ્ચે નગરજનો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે, તે...
ખેડા જિલ્લા પોલીસે નડિયાદ શહેર અને કાલસર ગામે છાપો મારી જુગાર રમતા ૧૧ વ્યક્તિઓને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ. ૮૨૨૦ કબજે લઈ તમામ વિરૂપ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ?...
મહુધા ગામના ડાકોર રોડ પર આવેલ શ્રીજી કોમ્પલેક્ષમાં લોક કરીને મુકેલ બાઈકની ઉઠાંતરી થતાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મહુધા તાલુકાના પારેખ ટીંબા ખાતે અજય કુમાર ગુણ?...
વિશ્વ જળ દિવસના રોજ ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા કેચ ધ રેન અભિયાન 3.0ની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં વરસાદના પાણીને સંગ્રહિત કરવા, વધુ પ્લાન્ટેશન કરવા, પાણીના જુના સ્ત્રોતોનું નવીનીક...
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો. જેમાં વીજ લાઈન, ગેરકાયદેસર દબાણ, ધ્વનિ પ્રદૂષણ, જમીન સંપાદન વળતર અને જમીન કબજો નામ દ...
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની મુખ્ય ઉપસ્થિતિમાં આંબેડકર હોલ પીજ રોડ નડિયાદ ખાતે ગુજરાત STEM ક્વિઝ ૩.૦ ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. ડો. કલામ, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ખેડા તથા જિલ્લા શિક્ષ...
ખેડા જિલ્લામાં ફરી એક વખત નકલી ઘીનો કાળો કારોબાર ઝડપાયો છે જેમાં નડિયાદ-ડાકોર રોડ ઉપર આવેલ શ્રી કલ્યાણીના નામથી ચાલતી ઘીની ફેક્ટરીમાં નકલી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યું છે. ખોરાક અને ઔષધ ?...
ખેડા જિલ્લાના ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં સિંચાઈનું પાણી ૩૧ માર્ચથી બંધ કરવાની તંત્રની જાહેરાતથી ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. તંત્રએ અગાઉ ૧૫ એપ્રિલ સુધી પાણી આપવાની બાંહેધરી આપી ?...
નડિયાદ શહેરના ખાડ વાઘરી વસમાં રહેતા ૧૦ અસામાજિક તત્વો ના ઘેર નડિયાદ શહેર પોલીસ મનપા તંત્ર વીજ તંત્ર તેમજ વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જે પૈકી ત્રણ અસામાજિક તત્વોના ઘેરથી દે?...
નડિયાદ ટાઉનના એએસઆઈ સુભાષચંદ્ર અને સ્ટાફ બુધવારે સાંજે પેટ્રોલીગમાં નીકળ્યા હતા. આ દરમિયાન બાતમી મળતા તેમણે શહેરના આરટીઓ કમ્પાઉન્ડમાં છાપો માર્યો હતો. ત્યારે કલ્પેશકુમાર બાબુભાઈ તળપદા ઉ....
ખેડા જિલ્લાના વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે બુધવાર તા.૨૬ માર્ચના રોજ પાપમોચની એકાદશીના શુભદિને મંદિરમાં બિરાજતા દેવોને ૧ હજાર કીલો પાઈનેપલનો ઉત્સવ એક હરિભક્...
ટ્રેસ્ના ફાઉન્ડેશન અને કેપેડ ઈન્ડિયા ના સહિયારા ઉપક્રમે સર્વિકલ કેન્સર માટે ના પાઈલોટ પ્રૉજેક્ટ ની જિલ્લા પંચાયત ભવન – ખેડા ખાતે સમાપન સમારોહ રાખેલ હતો. ગર્ભાશય ના મુખ નું કેન્સર એ એક સમસ્?...
મહેમદાવાદમાં વાત્રક નદીના કિનારે ગોળીબાર ના ટેકરાએ આવેલ એક રીઢા ચોરના ગેરકાયદેસર મકાનને તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી તોડી નાખવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ખ...
અશ્મિભૂત ઇંધણમાંથી વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો (Energy sources) તરફ જવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકતાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી (Nitin Gadkari) એ કે પ્રદૂષણ એ ભારતનો સૌથી મોટો પડકાર છે અને તેમાં પરિવહન ક?...
Sign in to your account