Skip to content
મંગળવાર, ઓક્ટોબર 20, 2026

Tapi

158 stories Updated સપ્ટેમ્બર 22, 2026

માંગરોળ તાલુકા ના માંડણ ગામે ખ્રિસ્તી ધર્મના કાર્યક્રમમાં ધર્મ પરિવર્તન કરાવતા હોવાના આરોપ

આદિવાસી સમાજના લોકો અને દેવ બિરસા સેનાના અધ્યક્ષ તથા કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં સભા સ્થળ પર વિરોધ નોંધાવા આવ્યા હતા ઘટનાની ગંભીરતા સમજી પોલીસ પ્રશાસન પણ કાર્યક્રમ સ્થળે પહોંચી આદિવાસી સમાજના લોકો અને દેવ બિરસા સેનાના કાર્યકરોને સમજાવી કાર્યક્રમ બંધ…

· 1 min read

તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદ માટે 32 જેટલા દાવેદારોએ ઉમેદવારી પત્ર ભર્યા

તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે પ્રમુખ પદ માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી મુખ્ય ચૂંટણી અધિકારી હેમાલી બોધાવાલા તથા સહાયક ચૂંટણી નિરક્ષક તરીકે સનમ પટેલ, અમિત પટેલ તથા ઘનશ્યામભાઈ પટેલ હાજર રહ્યા હતા.. 32 ઉમેદવારોમાં બે મહિલા ઉમેદવારો…

· 1 min read

ધર્માંતરણથી આદિવાસી સંસ્કૃતિના વિનાશ પર તાપી માં ફિલ્મ બતાવવામાં આવી.

વિદેશી પૈસા અને વિદેશી ષડયંત્ર દ્વારા આદિવાસી સંસ્કૃતિનો ધર્મ અને સભ્યતાના વિનાશ માટે ચાલી રહેલા ધર્મ પરિવર્તનના ષડયંત્રને ઉજાગર કરતી ફિલ્મ 'ધ વોર ક્રિશ્ચન કન્વર્ઝન ઓફ ભીલ વી આર લુઝીંગ'એટલે કે ધર્મ પરિવર્તન વિરુદ્ધ ની લડાઈ અમે હારી રહ્યા છે.…

· 2 min read

તાપીના ડોલવણ તાલુકાના કણધા ગામ ખાતે આવેલ કાળાકાકર ડુંગરદેવ ખાતે તુલસી પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું..

આમંત્રિત સંતોમાં પરમ પૂજ્ય અભય બાપુ ( આંતરરાષ્ટ્રીય કથાકાર), પરમ પૂજ્ય યોગગુરૂ પ્રદીપજી ( સત્યમ ફાઉન્ડેશન ગુજરાત) રવિદાસ બાપુ (ગોપાલ ગૌધમ વ્યારા ) તથા એડવોકેટ ફાલ્ગુનબેન ઘંટીવાલા ઉપસ્થિત રહ્યા હતા.. આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન કાળાકાકર ડુંગરદેવ તીર્થ સમિતિ દ્વારા…

· 2 min read

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ઘાણી ગામેથી બોગસ ડૉક્ટર ઝડપાયો…

તાપી SOG દ્વારા સોમનાથ મોહનભાઈ પટેલ નામે બોગસ ડૉક્ટર ને ઝડપી પાડવામાં આવ્યો.. ઘાણી ગામે ડુંગરી ફળિયામાં ભાડે મકાન રાખી ક્લિનિક ચલાવતો હતો.. ગેરકાયદેસર રીતે કોઈ પણ પ્રકારના કાયદેસરના અધિકાર વગર મેડિકલ પ્રેક્ટિસ કરતો હતો. SOG દ્વારા એલોપેથીક દવાઓ તથા…

· 1 min read

નાણામંત્રી કનુભાઈ દેસાઈની ગેરહાજરીમાં બારડોલીના સાંસદ અને ધારાસભ્યોના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ નો કાર્યક્રમ યોજાયો..

વાલોડ તાલુકાના મોરદેવી ગામ ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ 66 kv મોરદેવી સબ સ્ટેશન નો ભૂમિ પૂજન નો કાર્યક્રમ યોજાયો હતો જેની સાથે વાલોડ ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ વાલોડ પેટા વિભાગીય કચેરી ના નવનિર્મિત મકાનનું લોકાર્પણ નો…

· 2 min read

તાપી જિલ્લા નામદાર સેશન્સ કોર્ટના જજનો ચુકાદો

વાલોડ તાલુકાના શાહપોર ગામે 40 વર્ષે મહિલા ભાનુબેન ઉર્ફે ગોમતીબેન નું ગત તારીખ ૨૫/૦૮/૨૦૨૩ ના રોજ તેમના પતિએ ભંગારવાળા સાથેના આડા સંબંધના વહેમ રાખી પતિ ભલુ અરવિંદ હળપતિએ મરણ જનાર ભાનુબેન ને ગાલના ભાગે બે લાફા મારે લાકડાના પાટીયાથી માથાના…

· 1 min read

તાપી જિલ્લા દેવ બિરસા સેના દ્વારા કલેક્ટરને ફરી એકવાર આવેદનપત્ર

તાપી જિલ્લામાં ખ્રિસ્તી સમુદાયો દ્વારા તારીખ 25 મી ડિસેમ્બર નાતાલ પર્વની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ કરવા માટે તાપી જિલ્લા વહીવટી તંત્ર પાસે પરમિશન ની સાથે સુરક્ષા આપવામાં આવે એવી માંગ સાથે તાપી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે તાપી જિલ્લા…

· 2 min read

વાલોડ તાલુકા ગામીત સમાજ આયોજિત ગામીત પ્રીમિયર લીગનો ભવ્ય શુભારંભ

વાલોડ તાલુકામાં ગામીત સમાજને સામાજીક, શેક્ષણિક, સાંસ્કૃતિક તેમજ રમત ગમત ક્ષેત્રમા આગળ વધારવા માટે માટે વાલોડ તાલુકા માં સમાજનું સંગઠન ઉભું કરવામાં આવ્યું .આજે કનજોડ ગામે સમાજના અગ્રણીઓ અને યુવાનોની ઉપસ્થિતિમાં ટુર્નામેન્ટ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.આ ટુર્નામેન્ટમાં વાલોડ તાલુકાની ગામીત…

· 2 min read

ડીજીવીસીએલ વ્યારા-બારડોલી વિભાગીય કચેરીના સયુંક્ત ઉપક્રમે ‘વીજ સલામતી’ સેમીનાર યોજાયો

દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. વ્યારા વિભાગીય કચેરી તથા બારડોલી વિભાગીય કચેરી દ્વારા આયોજિત સલામતી કાર્યક્રમના ભાગરૂપે વ્યારા-બારડોલી વિભાગીય કચેરી દ્વારા જિલ્લા સેવા સદનના ઓડીટોરિયમ વ્યારા ખાતે બે દિવસીય 'સલામતી તાલીમ'નો ઉદ્ઘાટન સમારોહ તાપી જિલ્લા કલેકટર ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને કરવામાં…

· 2 min read